________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૦ ].
[ ૧૬૫
અને એ જ મિથ્યાત્વરૂપ મહાબંધ છે. સમજાણું કાંઈ..? લ્યો, આ કર્મનો નિષેધ કરનારા ત્રણ બોલ પૈકી બે થયા.
૧. શુભભાવ છે એ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ચૈતન્યની નિર્મળ પરિણતિનો ઘાતક છે
તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. (ગાથા ૧૫૭-૧૫૮-૧૫૯).
૨. શુભભાવ સ્વયં બંધસ્વરૂપ છે માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
૩. શુભભાવનાં શ્રદ્ધાન-જ્ઞાન અને આચરણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી વિપરીત ભાવ છે માટે શુભભાવ નિષેધવામાં આવ્યો છે એ ત્રીજો બોલ હવેની ગાથાઓમાં (૧૬૧, ૧૬ર, ૧૬૩ માં) કહેશે.
હવે આવી વાત કયાં છે, બાપા? સાંભળવા મળવી પણ દુર્લભ છે.
[ પ્રવચન નં. રરર
| દિનાંક ૫-૧૧-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com