________________
૬૮ ]
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
(મંદ્ાાન્તા)
ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम् ।। ६० ।।
( અનુદુમ્ ) अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमञ्जसा। स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित् ।। ६१ ।।
કરીને દૂધ ગ્રહણ કરે છે તેમ) [અવનં ચૈતન્યધાતુમ્] અચળ ચૈતન્યધાતુમાં [સવા] સદા [ધિત: ] આરૂઢ થયો થકો (અર્થાત્ તેનો આશ્રય કરતો થકો ) [ નાનીત વ હિ] માત્ર જાણે જ છે, [ગ્વિન અપિ ન રોતિ] કાંઈ પણ કરતો નથી (અર્થાત્ જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી ).
ભાવાર્થ:- જે સ્વ-૫૨નો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. ૫૯.
હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ
શ્લોકાર્થ:- [ જ્વલન-પયસો: ઔાય-શૈત્ય-વ્યવસ્થા] (ગરમ પાણીમાં ) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [જ્ઞાનાત્ વ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [નવખસ્વાવમેવબુવાસ: જ્ઞાનાત્ વ ત્તસતિ] લવણના સ્વાદભેદનું નિરસન (–નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા ) જ્ઞાનથી જ થાય છે (અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [ સ્વરસવિસન્નિત્યચૈતન્યધાતો: ઘોધાવે: મિવા] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [ ર્દૂમાવત્ મિન્વતી] ત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [જ્ઞાનાત્ વ પ્રભવતિ ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦.
હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્દગલના ભાવને કદી કરતો નથી– એવા અર્થનો, આગળની ગાથાની સૂચનકારૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [vi] આ રીતે [અગ્નસા] ખરેખર [આત્માનમ્] પોતાને [અજ્ઞાનં જ્ઞાનમ્ અપિ] અજ્ઞાનરૂપ જ્ઞાનરૂપ [ર્વન્] કરતો [આત્મા આત્મભાવસ્ય ર્તા સ્વાત્] આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, [પરમાવસ્ય] પરભાવનો ( પુદ્દગલના ભાવોનો) કર્તા તો [ વવચિત્ ન] કદી નથી. ૬૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com