________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
यद्येवं तर्हि को हि नाम नयपक्षसन्नयासभावनां न नाटयति ?
(ઉપેન્દ્રવજ્ઞા) य एव मुक्त्वा नयपक्षपातं स्वरूपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशान्तचित्ताપ્ત થવ સાક્ષામૃત પિવન્તિાા ૬૬ .
(૩૫નાતિ) एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपात
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७० ।। છે. તેમાંથી કોઈ એ બંધપક્ષ પકડયો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો કોઈએ અબંધ પક્ષ પકડ્યો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો અને કોઈએ બન્ને પક્ષ પકડયા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તેજ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.
હવે, “જો આમ છે તો નયપક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એમ કહીને શ્રીમાન્ અમૃતચંદ્ર આચાર્ય નયપક્ષના ત્યાગની ભાવનાનાં ૨૩ કળશરૂપ કાવ્યો કહે છે:
શ્લોકાર્થઃ- [ચે વ] જેઓ [નયપક્ષપાત મુવÇા ] નયપક્ષપાતને છોડી [ સ્વરુપTHT: ] (પોતાના) સ્વરૂપમાં ગુમ થઈને [નિત્યમ્] સદા [ નિવસત્તિ] રહે છે [ તે
વ] તેઓ જ, [વિત્પનાવ્યુતશાન્તવિક્તા:] જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે. એવા થયા થકા, [સાક્ષાત્ પિવત્તિ] સાક્ષાત્ અમૃતને પીએ છે.
ભાવાર્થ- જ્યાં સુધી કોઈ પણ પક્ષપાત રહે છે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય ત્યારે વીતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે અને અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ૬૯.
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડ છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર) સ્વરૂપને પામે છે -
શ્લોકાર્થઃ- [વર્લ્ડ: ] જીવ કર્મથી બંધાયેલો છે [વસ્ય ] એવો એક નયનો પક્ષ છે. અને [ન તથા] જીવ કર્મથી બંધાયેલો નથી [૫૨] એવો બીજા નયનો પક્ષ છે; [ તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [કયો: ] બે નયોના [ૌ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com