SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩ર ] પ્રવચન ૨નોકર ભાગ-૪ (અનુકુમ ) आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः। आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते।।५६ ।। ‘[ પર કદમ પૂર્વે ] પરદ્રવ્યને હું કરું છું' [ રૂતિ મદદટ્ટાર તમ: ] એવા પરદ્રવ્યના કર્તુત્વના મહા અહંકારરૂપ અજ્ઞાનાંધકાર- [નનું ૩: ૩૨ ] કે જે અત્યંત દુર્નિવાર છે તે[બારસંસારત: વ વાવતિ] અનાદિ સંસારથી ચાલ્યો આવે છે. આચાર્ય કહે છે કે: [ ગો] અહો! [ ભૂતાર્થપરિપ્રદેણ ] પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી [ પરિ] જો [તતુ વારં વિનય વ્રનેત] તે એક વાર પણ નાશ પામે [17] તો [ જ્ઞાનવનસ્ય માત્મન:] જ્ઞાનઘન આત્માને [ ભૂય:] ફરી [ વન્દન વિરું ભવેત] બંધન કેમ થાય? ( જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને જો જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.) ભાવાર્થ- અહીં તાત્પર્ય એમ છે કે-અજ્ઞાન તો અનાદિનું જ છે પરંતુ પરમાર્થનયના ગ્રહણથી, દર્શનમોહનો નાશ થઈને, એક વાર યથાર્થ જ્ઞાન થઈને ક્ષાયિક સમ્યકત્વ ઊપજે તો ફરી મિથ્યાત્વ ન આવે. મિથ્યાત્વ નહિ આવતાં મિથ્યાત્વનો બંધ પણ ન થાય. અને મિથ્યાત્વ ગયા પછી સંસારનું બંધન કઈ રીતે રહે? ન જ રહે અર્થાત મોક્ષ જ થાય એમ જાણવું. પ૫. ફરીને વિશેષતાથી કહે છે – શ્લોકાર્થઃ- [ માત્મા ] આત્મા તો [ સા ] સદા [ માત્મમાવાન] પોતાના ભાવોને [ રોતિ] કરે છે અને [પર:] પરદ્રવ્ય [પરમાવાન] પરના ભાવોને કરે છે; [ દિ] કારણ કે [ નીત્મન: ભાવ:] પોતાના ભાવો છે તે તો [માત્મા પ્રવ] પોતે જ છે અને [પરચ તે] પરના ભાવો છે તે [પર: gવ ] પર જ છે (એ નિયમ છે.). પ૬. સમયસાર ગાથા ૮૬: મથાળું હવે ફરી પૂછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છે - * ગાથા ૮૬ : ટીકા ઉપરનું પ્રવચન * “નિશ્ચયથી બ્રિક્રિયાવાદીઓ આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે કરે છે એમ માને છે તેથી તેઓ મિથ્યાષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે.' આત્મા રાગ પણ કરે અને બોલવાની ભાષાની ક્રિયા પણ કરે એમ જે માને તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008285
Book TitlePravachana Ratnakar 04
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy