SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગાથા - ૭૧ છે घणघाइकम्मरहिया के वलणाणाइपरमगुणसहिया । चोत्तिसअदिसयजुत्ता अरिहंता एरिसा होंति ॥७१॥ घनघातिकर्मरहिताः केवलज्ञानादिपरमगुणसहिताः । चतुस्त्रिंशदतिशययुक्ता अर्हन्त ईदृशा भवन्ति ॥७१।। ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીશ અતિશય યુક્ત છે, કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુકત શ્રી અર્વત છે. ૭૧. અન્વયાર્થ:- (ઘનઘાતિવર્મરહિતી:) ઘનઘાતકર્મ રહિત, (વત્તજ્ઞાનાદ્રિપરમગુણસહિતા:) કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને (તુસ્વિંશતિશયયુ) ચોત્રીશ અતિશય સંયુક્ત;-(છુંદશ:) આવા, (બર્મન્ત:) અહતો (મવન્તિ) હોય છે. ટીકા - આ, ભગવાન અહત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. (ભગવંત અહતો કેવા હોય છે?) (૧) જેઓ આત્મગુણોનાં ઘાતક ઘાતિક છે અને જેઓ ઘન એટલે કે ઘાટાં છે -એવાં જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કમ તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા; (૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને *પ્રક્ષોભના હેતુભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળ સુખ સહિત; તથા (૩) સ્વદરહિત, મળરહિત ઈત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ; -આવા, ભગવંત અહેતો હોય છે. * પ્રક્ષોભના અર્થ માટે ૮૫ મા પાનાનું પદટિપ્પણ જુઓ.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy