SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૬૮ बंधणछे दणमारण आकुंचण तह पसारणादीया | कायकिरियाणियत्ती णिद्दिट्ठा कायगुत्तिति ॥ ६८ ॥ बंधनछेदनमारणाकुंचनानि तथा प्रसारणादीनि I कायक्रियानिवृत्तिः निर्दिष्टा कायगुप्तिरिति ॥६८॥ વધ, બંધ ને છેદનમયી, વિસ્તરણ-સંકોચનમયી ઈત્યાદિ કાયક્રિયા તણી નિવૃત્તિ તનગુપ્તિ કહી. ૬૮. અન્વયાર્થ:- (વંધનછેવનમારળાવનાનિ) બંધન, છેદન, મારણ (-મારી નાખવું), આકુંચન (-સંકોચવું) (તથા) તથા (પ્રસારળાવીનિ) પ્રસારણ (-વિસ્તારવું) ઈત્યાદિ (ાયયિાનિવૃત્તિ:) કાયક્રિયાઓની નિવૃત્તિને (હ્રાયપ્તિ: કૃતિ નિર્વિષ્ટા) કાયગુપ્તિ કહી છે. ટીકા:- અહીં કાયગુપ્તિનું સ્વરૂપ કહ્યું છે. કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે, બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાયવ્યાપાર છે; છેદનનું પણ અંતરંગ કારણ કર્યોદય છે, બહિરંગ કારણ પ્રમત્ત જીવની કાયક્રિયા છે; મારણનો પણ અંતરંગ હેતુ આંતરિક (નિકટ) સંબંધનો (આયુષ્યનો) ક્ષય છે, બહિરંગ કારણ કોઈની કાયવિકૃતિ છે; આકુંચન, પ્રસારણ વગેરેનો હેતુ સંકોચવિસ્તારાદિકના હેતુભૂત સમુદ્દાત છે. -આ કાયક્રિયાઓની નિવૃત્તિ તે કાયગુપ્તિ છે.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy