SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ પ્રશ્ન:- અહીં ‘શીધ્ર પામે છે એમ કહ્યું છે, તો ક્રમ ક્યાં રહ્યો? ક્રમબદ્ધ કયાં રહ્યું? સમાધાન:- ભાઈ! એનો અર્થ એ છે કે તેને ક્રમબદ્ધમાં અલ્પકાળે જ મુક્તિ થવાનો પ્રસંગ છે. - આ રીતે પાંચ સમિતિનું વર્ણન કર્યું. હવે મન-વચન-કાયાની ત્રણ ગુપ્તિનું વર્ણન કરે છે. અહા! આ તો અલૌકિક વાતો છે ભાઈ. બહારની (વ્યવહારની) સાધારણ વાત કરતાં-કરતાં પણ મુનિરાજ વાતને નિશ્ચયમાં લઈ જાય છે. ગાથા – ૬૫ શ્લોક - ૮૮ શ્લોક – ૮૯ શ્લોક - ૯૦ પ્રવચન . NSS / ૬૦ NST / ૬૦ / ૬૧ તારીખ ૬-૭-૭૧ ૨-૭-૭ર ૩-૭-૭ર
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy