________________
૩૬ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ सनाथमपि जीवतत्त्वमनाथं समस्तैरिदं
नमामि परिभावयामि सकलार्थसिद्ध्यै सदा॥२६॥ णरणारयतिरियसुरा पजाया ते विहावमिदि भणिदा। कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा॥१५॥
नरनारकतिर्यक्सुराः पर्यायास्ते विभावा इति भणिताः।
कर्मोपाधिविवर्जितपर्यायास्ते स्वभावा इति भणिताः॥१५॥ स्वभावविभावपर्यायसंक्षेपोक्तिरियम्।
तत्र स्वभावविभावपर्यायाणां मध्ये स्वभावपर्यायस्तावद् द्विप्रकारेणोच्यते। कारणशुद्धपर्यायः कार्यशुद्धपर्यायश्चेति। इह हि सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्वક્વચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિકસે છે, કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે અને ક્વચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિકસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહિત છે એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. ૨૬.
તિર્યંચનારકદેવનર પર્યાય વૈભાવિક કહા;
પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫. અન્વયાર્થ:-[નરનારતિર્થવસુરાઃ પર્યાયાઃ] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો [7] તે [વિમાવી:] વિભાવપર્યાયો [તિ મળતા ] કહેવામાં આવ્યા છે; [પાથવિવર્ણિત પર્યાયા:] કર્મોપાધિ રહિત પર્યાયો [R] તે સ્વિમાવાઃ] સ્વભાવપર્યાયો [તિ મળતા:] કહેવામાં આવ્યા છે.
ટીકા :–આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.
ત્યાં,સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્યપ્રથમસ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે કારણ શુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.
અહીંસહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાનસહજદર્શનસહચારિત્રસહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધઅંત:તત્ત્વસ્વરૂપ