________________
૩૬૨ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ पूर्वापरदोषो विद्यते चेत्तदोषात्मकं लुप्त्वा परमकवीश्वरास्समयविदश्चोत्तमं पदं कुर्वन्त्विति।
जयति नियमसारस्तत्फलं चोत्तमानां हृदयसरसिजाते निर्वृतेः कारणत्वात् । प्रवचनकृतभक्त्या सूत्रकृद्भिः कृतो यः
स खलु निखिलभव्यश्रेणिनिर्वाणमार्गः॥३०॥ ईसाभावेण पुणो केई जिंदंति सुंदरं मग्गं। तेसिं वयणं सोचाऽभत्तिं मा कुणह जिणमग्गे॥१८६॥
ईर्षाभावेन पुनः केचिन्निन्दन्ति सुन्दरं मार्गम्।
तेषां वचनं श्रुत्वा अभक्तिं मा कुरुध्वं जिनमार्गे ॥१८६॥ इह हि भव्यस्य शिक्षणमुक्तम्। તો સમયજ્ઞ પરમકવીશ્વરો દોષાત્મક પદનો લોપ કરીને ઉત્તમ પદ કરજો.
[હવે આ ૧૮૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થ –] મુક્તિનું કારણ હોવાથી નિયમસાર તેમ જ તેનું ફળ ઉત્તમ પુરુષોનાં હૃદયકમળમાં જયવંત છે. પ્રવચનની ભક્તિથી સૂત્રકારે જે કરેલ છે (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવે જે આ નિયમસાર રચેલ છે), તે ખરેખર સમસ્ત ભવ્યસમૂહને નિર્વાણનો માર્ગ છે. ૩૦૫.
પણ કોઈ સુંદર માર્ગની નિંદા કરે ઈર્ષા વડે,
તેનાં સુણીવચનો કરો નઅભક્તિજિનમારગવિષે. ૧૮૬. અન્વયાર્થ:-[પુનઃ] પરંતુ [íમાવે] ઈર્ષાભાવથી [વિત] કોઈ લોકો [સુન્દર મ] સુંદર માર્ગને [નિત્તિ] નિદે છે તિષાં વવનં] તેમનાં વચન [કૃત્વા] સાંભળીને [ગિનમા] જિનમાર્ગ પ્રત્યે [મ#િ] અભક્તિ [મા પુરુથ્વમ્] ન કરજો.
ટીકા –અહીં ભવ્યને શિખામણ દીધી છે.