________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર
[ उ५७ (मंदाक्रांता) निर्वाणस्थे प्रहतदुरितध्वान्तसंघे विशुद्धे कर्माशेषं न च न च पुनानकं तच्चतुष्कम् । तस्मिन्सिद्धे भगवति परब्रह्मणि ज्ञानपुंजे
काचिन्मुक्तिर्भवति वचसां मानसानां च दूरम् ॥३०१॥ विजदि केवलणाणं केवलसोक्खं च केवलं विरियं । केवलदिट्ठि अमुत्तं अत्थित्तं सप्पदेसत्तं ॥१८२॥
विद्यते केवलज्ञानं केवलसौख्यं च केवलं वीर्यम् ।
केवलदृष्टिरमूर्तत्वमस्तित्वं सप्रदेशत्वम्॥१८२॥ भगवतः सिद्धस्य स्वभावगुणस्वरूपाख्यानमेतत् ।
निरवशेषेणान्तर्मुखाकारस्वात्माश्रयनिश्चयपरमशुक्लध्यानबलेन ज्ञानावरणाद्यष्टविधकर्मविलये जाते ततो भगवतः सिद्धपरमेष्ठिनः केवलज्ञानकेवलदर्शनकेवलवीर्य
[खोर्थ :-] ४ नियम स्थिा छ, ४ ५।५३पी अंध२।। समूनो न॥ કર્યો છે અને જે વિશુદ્ધ છે, તેમાં (-તે પરમબ્રહ્મમાં) અશેષ (સમસ્ત) કર્મ નથી તેમ જ પેલાં ચાર ધ્યાનો નથી. તે સિદ્ધરૂપ ભગવાન જ્ઞાનકુંજ પરમબ્રહ્મમાં કોઈ એવી મુક્તિ છે કે જે વચન ને મનથી દૂર છે. ૩૦૧.
દગજ્ઞાન કેવળ, સૌખ્ય કેવળ, વીર્ય કેવળ હોય છે,
અસ્તિત્વ, મૂર્તિવિહીનતા, સપ્રદેશમયતા હોય છે. ૧૮૨. अन्वयार्थ :- [केवलज्ञानं] (सिद्धभावानने) शान, [केवलदृष्टिः] 34शन, [केवलसौख्यं च] सु , [केवलं वीर्यम्] qणार्थ, [अमूर्तत्वम्] अभूतत्का, [अस्तित्वं] मस्तित्व भने [सप्रदेशत्वम्] सप्रदेशत्व [विद्यते] डोय छे.
ટીકા –આ, ભગવાન સિદ્ધના સ્વભાવગુણોના સ્વરૂપનું કથન છે.
નિરવશેષપણે અંતર્મુખાકાર (-સર્વથા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા), સ્વાત્માશ્રિત નિશ્ચયપરમશુક્લધ્યાનનાબળથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં કર્મોનોવિલય થતાં, તે કારણે ભગવાન સિદ્ધપરમેષ્ઠીને કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળવીર્ય, કેવળસુખ, અમૂર્તત્વ, અસ્તિત્વ,