________________
ઉપર ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ णवि दुक्खं णवि सुक्खं णवि पीडा णेव विजदे बाहा। णवि मरणं णवि जणणं तत्थेव य होइ णिव्वाणं॥१७९॥
नापि दुःखं नापि सौख्यं नापि पीडा नैव विद्यते बाधा।
नापि मरणं नापि जननं तत्रैव च भवति निर्वाणम् ॥१७९॥ इह हि सांसारिकविकारनिकायाभावान्निर्वाणं भवतीत्युक्तम् ।
निरुपरागरत्नत्रयात्मकपरमात्मनः सततान्तर्मुखाकारपरमाध्यात्मस्वरूपनिरतस्य तस्य वाऽशुभपरिणतेरभावान्न चाशुभकर्म अशुभकर्माभावान्न दुःखम्, शुभपरिणतेरभावान्न शुभकर्म शुभकर्माभावान्न खलु संसारसुखम्, पीडायोग्ययातनाशरीराभावान्न पीडा, असाता
જ્યાં દુઃખ નહિ, સુખ જ્યાં નહીં, પીડા નહીં, બાધા નહીં, જ્યાં મરણનહિ, જ્યાં જન્મછે નહિ, ત્યાં જમુક્તિ જાણવી. ૧૭૯.
અન્વયાર્થઃ—[ પ કુa] જયાં દુઃખ નથી, [ પ સીડ્યું] સુખ નથી, [ પિ વીડ] પીડા નથી, [ન પર્વ વાધા વિદ્ય] બાધા નથી, [ન પિ મર[] મરણ નથી, [ પ નનન] જન્મ નથી, તિત્ર કવ નિર્વાણન્ ભવતિ] ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ દુ:ખાદિરહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે).
ટીકા –અહીં, (પરમતત્ત્વને) ખરેખર સાંસારિક વિકારસમૂહના અભાવને લીધે 'નિર્વાણ છે એમ કહ્યર્ડ છે.
સતત અંતર્મુખાકાર પરમઅધ્યાત્મસ્વરૂપમાં લીન એવા તે નિરુપરાગ રત્નત્રયાત્મક પરમાત્માને અશુભ પરિણતિના અભાવને લીધે અશુભ કર્મ નથી અને અશુભ કર્મના અભાવને લીધે દુ:ખ નથી; શુભ પરિણતિના અભાવને લીધે શુભ કર્મ નથી અને શુભ કર્મના અભાવને લીધે ખરેખર સંસારસુખ નથી; પીડાયોગ્ય
૧. નિર્વાણ = મોક્ષ; મુક્તિ. [પરમતત્ત્વ વિકારરહિત હોવાથી દ્રવ્ય અપેક્ષાએ સદા મુક્ત જ છે. માટે
મુમુક્ષુએ એમ સમજવું કે વિકારરહિત પરમતત્ત્વના સંપૂર્ણ આશ્રયથી જ (અર્થાત્ તેના જ શ્રદ્ધાન
જ્ઞાનઆચરણથી) તે પરમતત્ત્વ પોતાના સ્વાભાવિક મુક્તપર્યાય પરિણમે છે.] ૨. સતત અંતર્મુખાકાર = નિરંતર અંતર્મુખ જેનો આકાર અર્થાત્ રૂપ છે એ વા ૩. નિરુપરાગ = નિર્વિકાર, નિર્મળ.