________________
૩૨૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ व्यवहारनयस्य सफलत्वप्रद्योतनकथनमाह।
इह सकलकर्मक्षयप्रादुर्भावासादितसकलविमलकेवलज्ञानस्य पुद्गलादिमूर्तामूर्तचेतनाचेतनपरद्रव्यगुणपर्यायप्रकरप्रकाशकत्वं कथमिति चेत्, पराश्रितो व्यवहारः इति वचनात् व्यवहारनयबलेनेति। ततो दर्शनमपि तादृशमेव। त्रैलोक्यप्रक्षोभहेतुभूततीर्थकरपरमदेवस्य शतमखशतप्रत्यक्षवंदनायोग्यस्य कार्यपरमात्मनश्च तद्वदेव परप्रकाशकत्वम्। तेन व्यवहारनयबलेन च तस्य खलु भगवतः केवलदर्शनमपि तादृशमेवेति। तथा चोक्तं श्रुतबिन्दौ
(માનિની) "जयति विजितदोषोऽमर्त्यमत्र्येन्द्रमौलिप्रविलसदुरुमालाभ्यर्चितांघिर्जिनेन्द्रः।। त्रिजगदजगती यस्येदृशौ व्यनुवाते
सममिव विषयेष्वन्योन्यवृत्तिं निषेद्धुम् ॥” [પરપ્રવેશ:] પરપ્રકાશક છે; [તસ્મા] તેથી [દર્શન] દર્શન પર પ્રકાશક છે.
ટીકા –આ, વ્યવહારનયનું સફળપણું દર્શાવનારું કથન છે.
સમસ્ત (જ્ઞાનાવરણીય) કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થતું સકળવિમળ કેવળજ્ઞાન પગલાદિ મૂર્તઅમૂર્ત ચેતન અચેતન પરદ્રવ્યગુણપર્યાયસમૂહનું પ્રકાશક કઈ રીતે છે–એવો અહીં પ્રશ્ન થાય, તો તેનો ઉત્તર એમ છે કે “પશ્રિતો વ્યવહાર (વ્યવહાર પરાશ્રિત છે)'' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી વ્યવહારનયના બળે એમ છે (અર્થાત્ પરપ્રકાશક છે); તેથી દર્શન પણ તેવું જ (-વ્યવહારનયના બળે પરપ્રકાશક) છે. વળી ત્રણ લોકના *પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપરમદેવને-કે જેઓ સો ઇન્દ્રોની પ્રત્યક્ષ વંદનાને યોગ્ય છે અને કાર્યપરમાત્મા છે તેમને–જ્ઞાનની માફક જ (વ્યવહારનયના બળે) પરપ્રકાશકપણું છે; તેથી વ્યવહારનયના બળે તે ભગવાનનું કેવળદર્શન પણ તેવું જ છે.
એવી રીતે શ્રતબિન્દુમાં (શ્લોક દ્વારા) કહ્યડે છે કે –
“શ્લિોકાર્થ –] જેમણે દોષોને જીત્યા છે, જેમનાં ચરણો દેવેંદ્રો તેમ જ નરેંદ્રોના * પ્રક્ષોભના અર્થ માટે ૮૩મા પાનાનું પદટિપ્પણ જુઓ.