________________
કહાનજૈનશાસ્રમાળા
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૫
कथंचित्स्वपरप्रकाशकत्वं ज्ञानस्य साधितम् अस्यापि तथा, धर्मधर्मिणोरेकस्वरूपत्वात्
पावकोष्णवदिति ।
(મંદ્દાાંતા)
आत्मा धर्मी भवति सुतरां ज्ञानदृग्धर्मयुक्तः तस्मिन्नेव स्थितिमविचलां तां परिप्राप्य नित्यम् । सम्यग्दृष्टिर्निखिलकरणग्रामनीहार भास्वान् मुक्तिं याति स्फुटितसहजावस्थया संस्थितां ताम् ॥ २७९॥
गाणं परप्पयासं ववहारणयेण दंसणं तम्हा । अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ॥१६४॥
ज्ञानं परप्रकाशं व्यवहारनयेन दर्शनं तस्मात् ।
आत्मा परप्रकाशो व्यवहारनयेन दर्शनं तस्मात् ॥१६४॥
પરદ્રવ્યગત નથી (અર્થાત્ આત્મા કેવળ પ૨પ્રકાશક નથી, સ્વપ્રકાશક પણ છે)' એમ (હવે) માનવામાં આવે તો આત્માથી દર્શનનું (સમ્યક્ પ્રકારે) અભિન્નપણું સિદ્ધ થાય એમ સમજવું. માટે ખરેખર આત્મા સ્વપ૨પ્રકાશક છે. જેમ (૧૬૨મી ગાથામાં) જ્ઞાનનું કથંચિત્ સ્વપરપ્રકાશકપણું સિદ્ધ થયું તેમ આત્માનું પણ સમજવું, કારણ કે અગ્નિ અને ઉષ્ણતાની માફક ધર્મી અને ધર્મનું એક સ્વરૂપ હોય છે.
[હવે આ ૧૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થઃ—]જ્ઞાનદર્શનધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. સકળ ઇન્દ્રિયસમૂહરૂપી હિમને (નષ્ટ ક૨વા) માટે સૂર્ય સમાન એવો સમ્યગ્દષ્ટિ જીવ તેમાં જ (જ્ઞાનદર્શનધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છેકે જે મુક્તિ પ્રગટ થયેલી સહજ અવસ્થારૂપે સુસ્થિત છે. ૨૭૯.
વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દૃષ્ટિ છે;
વ્યવહારથી છે પરપ્રકાશક જીવ, તેથી દૃષ્ટિ છે. ૧૬૪.
—
અન્વયાર્થ : —[વ્યવહારનયેન] વ્યવહારનયથી [જ્ઞાન] જ્ઞાન [વરપ્રજાશં] ૫૨પ્રકાશક છે; [તસ્માત્]ો થી [વર્શનમૂ]દર્શન ૫૨પ્રકાશક છે. [વ્યવહારનયેન]વ્યવહારનયથી[ઞાત્મા]આત્મા