________________
કહાનજૈનશાસ્રમાળા ] નિશ્ચયપરમાવશ્યક અધિકાર
[ ૨૯૯
भगवतः
इह हि साक्षादन्तरात्मा भगवान् क्षीणकषायः । तस्य खलु क्षीणकषायस्य षोडशकषायाणामभावात् दर्शनचारित्रमोहनीयकर्मराजन्ये विलयं गते अत एव सहजचिद्विलासलक्षणमत्यपूर्वमात्मानं शुद्धनिश्चयधर्मशुक्लध्यानद्वयेन नित्यं ध्यायति । आभ्यां ध्यानाभ्यां विहीनो द्रव्यलिंगधारी द्रव्यश्रमणो बहिरात्मेति हे शिष्य त्वं जानीहि । (વસંતતિના) कश्चिन्मुनिः सततनिर्मलधर्म शुक्लध्यानामृते समरसे खलु वर्ततेऽसौ । ताभ्यां विहीनमुनिको बहिरात्मकोऽयं पूर्वोक्तयोगिनमहं शरणं
પ્રપદ્યેાર૬૦ના
किं च केवलं शुद्धनिश्चयनयस्वरूपमुच्यते
(અનુત્તુ) बहिरात्मान्तरात्मेति विकल्पः कुधियामयम् ।
सुधियां न समस्त्येष संसाररमणीप्रियः ।। २६१ ।।
અહીં (આ લોકમાં) ખરેખર સાક્ષાત્ અંતરાત્મા ભગવાન ક્ષીણકષાય છે. ખરેખર
તે ભગવાન ક્ષીણકષાયને સોળ કષાયોનો અભાવ હોવાને લીધે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી યોદ્ધાઓનાં દળ નાશ પામ્યાં છે તેથી તે (ભગવાન ક્ષીણકષાય) *સહજચિદ્વિલાસલક્ષણ અતિઅપૂર્વ આત્માને શુદ્ધનિશ્ચયધર્મધ્યાન અને શુદ્ધનિશ્ચય શુક્લધ્યાનએબેધ્યાનો વડેનિત્યધ્યાવેછે. આબેધ્યાનો વિનાનોદ્રવ્યલિંગધારીદ્રવ્યશ્રમણ બહિરાત્મા છે એમ હે શિષ્ય ! તું જાણ.
[હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થઃ—] કોઈ મુનિ સતતનિર્મળ ધર્મશુક્લધ્યાનામૃતરૂપી સમરસમાં ખરેખર વર્તે છે; (તે અંતરાત્મા છે;) એ બે ધ્યાનો વિનાનો તુચ્છ મુનિ તે બહિરાત્મા છે. હું પૂર્વોક્ત (સમરસી) યોગીનું શરણ ગ્રહું છું. ૨૬૦.
વળી (આ ૧૫૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ વડે શ્લોક દ્વારા) કેવળ શુદ્ઘનિશ્ચયનયનું સ્વરૂપ કહેવામાં આવે છે ઃ—
[શ્લોકાર્થઃ—] (શુદ્ધ આત્મતત્ત્વને વિષે) બહિરાત્મા અને અંતરાત્મા એવો આ * સહચિદ્વિલાસલક્ષણ = જેનું લક્ષણ (–ચિહ્ન અથવા સ્વરૂપ) સહજ ચૈતન્યનો વિલાસ છે એવા