SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] तथा हि છે) નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ (મંદ્દાાંતા) मुक्त्वा जल्पं भवभयकरं बाह्यमाभ्यन्तरं च स्मृत्वा नित्यं समरसमयं चिचमत्कारमेकम् । ज्ञानज्योतिः प्रकटितनिजाभ्यन्तरांगान्तरात्मा क्षीणे मोहे किमपि परमं तत्त्वमन्तर्ददर्श ॥ २५९॥ जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा | झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ॥ १५१ ॥ -: अत्र स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानद्वितयमेवोपादेयमित्युक्तम् । यो धर्मशुक्लध्यानयोः परिणतः सोप्यन्तरंगात्मा । ध्यानविहीनः श्रमणो बहिरात्मेति विजानीहि ॥ १५१ ॥ વળી (આ ૧૫૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે [શ્લોકાર્થઃ—] ભવભયના કરનારા, બાહ્ય તેમ જ અત્યંતર જલ્પને છોડીને, સમરસમય (સમતારસમય) એક ચૈતન્યચમત્કારને સદા સ્મરીને, જ્ઞાનજ્યોતિ વડે જેણે નિજ અત્યંતરઅંગપ્રગટકર્યું છે એવો અંતરાત્મા,મોહક્ષીણથતાં,કોઈ(અદ્ભુત)પરમતત્ત્વને અંદરમાં દેખે છે. ૨૫૯. વળી ધર્મશુક્લધ્યાનપરિણત અંતરાત્મા જાણજે; ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧. અન્વયાર્થઃ—[યઃ] જે [ધર્મશુધ્યિાનયોઃ] ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં [રળતઃ] પરિણત છે [સઃ ષિ] તે પણ [અન્તરાત્મા] અંતરાત્મા છે; [ધ્યાવિહીનઃ] ધ્યાનવિહીન [શ્રમળઃ] શ્રામણ [હિરાભા] બહિરાત્મા છે [કૃતિ વિજ્ઞાનીર્દિ] એમ જાણ. ટીકાઃ—અહીં (આ ગાથામાં),સ્વાત્માશ્રિતનિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાન એ બે ધ્યાનો જ ઉપાદેય છે એમ કહ્યરું છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy