________________
૨૫૬ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
નિયમસાર
जो दु अट्टं च रुद्दं च झाणं वज्रेदि णिच्चसो । तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे ।। १२९ ।।
यस्त्वार्त्तं च रौद्रं च ध्यानं वर्जयति नित्यशः । तस्य सामायिकं स्थायि इति केवलिशासने ।।१२९ ॥
आर्तरौद्रध्यानपरित्यागात् सनातनसामायिकव्रतस्वरूपाख्यानमेतत् ।
नित्यनिरंजननिजकारणसमयसारस्वरूपनियतशुद्धनिश्चयपरमवीतरागसुखामृत
यस्तु
पानपरायणो जीवः तिर्यग्योनिप्रेतावासनारकादिगतिप्रायोग्यतानिमित्तम् आर्तरौद्रध्यानद्वयं नित्यशः संत्यजति, तस्य खलु केवलदर्शनसिद्धं शाश्वतं सामायिकव्रतं भवतीति ।
(ગાર્યા) इति जिनशासनसिद्धं सामायिकव्रतमणुव्रतं भवति । यस्त्यजति मुनिर्नित्यं ध्यानद्वयमार्तरौद्राख्यम् ॥ २१४॥
જે નિત્ય વર્ષે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯. અન્નયાર્થઃ—[યઃ તુ] જે [ઞાń] આ [] અને [રીઘ્ર ] ૨ૌદ્ર [ધ્યાન] ધ્યાનને [નિત્યશઃ] નિત્ય [વર્ણયતિ] જે છે, [તસ્ય] તે ને [સામાયિ] સામાયિક [સ્થા]િ સ્થાયી છે [કૃતિ વત્તિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકાઃ—આ, આર્ત અને રૌદ્ર ધ્યાનના પરિત્યાગ દ્વારા સનાતન (શાશ્વત) સામાયિકવ્રતના સ્વરૂપનું કથન છે.
નિત્યનિરંજન નિજ કારણસમયસારના સ્વરૂપમાં નિયત (–નિયમથી રહેલા) શુદ્ધ નિશ્ચયપરમવીતરાગસુખામૃતના પાનમાં પરાયણ એવો જે જીવતિર્યંચયોનિ, પ્રેતવાસ અને નારકાદિગતિનીયોગ્યતાના હેતુભૂત આર્ત અને રૌદ્રબે ધ્યાનોને નિત્ય તજેછે,તેને ખરેખર કેવળદર્શનસિદ્ધ (–કેવળદર્શનથી ની થયેલું) શાશ્વત સામાયિકવ્રત છે.
[હવે આ ૧૨૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે : ] [શ્લોકાર્થઃ—]એ રીતે, જે મુનિ આર્ત અને રૌદ્ર નામનાં બે ધ્યાનોને નિત્ય તજે છે તેને જિનશાસનસિદ્ધ (–જિનશાસનથી નીથયેલું) અણુવ્રતરૂપ સામાયિકવ્રતછે. ૨૧૪.