________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમસમાધિ અધિકાર
[ ૨૫૭ जो दु पुण्णं च पावं च भावं वजेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३०॥
यस्तु पुण्यं च पापं च भावं वर्जयति नित्यशः।
तस्य सामायिकं स्थायि इति केवलिशासने ॥१३०॥ शुभाशुभपरिणामसमुपजनितसुकृतदुरितकर्मसंन्यासविधानाख्यानमेतत् ।
बाह्याभ्यन्तरपरित्यागलक्षणलक्षितानां परमजिनयोगीश्वराणां चरणनलिनक्षालनसंवाहनादिवैयावृत्यकरणजनितशुभपरिणतिविशेषसमुपार्जितं पुण्यकर्म, हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहपरिणामसंजातमशुभकर्म, यः सहजवैराग्यप्रासादशिखरशिखामणिः संसृतिपुरंधिकाविलासविभ्रमजन्मभूमिस्थानं तत्कर्मद्वयमिति त्यजति, तस्य नित्यं केवलिमतसिद्धं सामायिकव्रतं भवतीति।
જે નિત્ય વજે પુણ્ય તેમ જ પાપ બન્ને ભાવને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦. અન્વયાર્થ:-[ ] જે [પુષ્ય વ] પુણ્ય તથા [પાઉં ભાવ ] પાપરૂપ ભાવને [નિત્યશઃ] નિત્ય [વર્નતિ] વર્જે છે, [ત] તે ને [સામાયિ] સામાયિક [સ્થ]િ સ્થાયી છે [તિ વેત્તિશાસ] એમ કેવળીના શાસનમાં કહ્યડે છે.
ટીકા –આ, શુભાશુભ પરિણામથી ઊપજતાં સુકૃતદુષ્કૃતરૂપ કર્મના સંન્યાસની વિધિનું (-શુભાશુભ કર્મના ત્યાગની રીતનું) કથન છે.
બાહ્યઅત્યંતર પરિત્યાગરૂપ લક્ષણથી લક્ષિત પરમજિનયોગીશ્વરોનું ચરણકમળ પ્રક્ષાલન, ચરણકમળસંવાહન વગેરે વૈયાવૃત્ય કરવાથી ઊપજતી શુભપરિણતિવિશેષથી (વિશિષ્ટ શુભ પરિણતિથી) ઉપાર્જિત પુણ્યકર્મને તથા હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ ને પરિગ્રહના પરિણામથી ઊપજતા અશુભકર્મને, તે બન્ને કર્મ સંસારરૂપી સ્ત્રીના વિલાસ વિભ્રમનું જન્મભૂમિસ્થાન હોવાથી, જે સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (-જે પરમ સહજવૈરાગ્યવંત મુનિ) તજે છે, તેને નિત્ય કેવળીમતસિદ્ધ (કેવળીઓના મતમાં ની થયેલું) સામાયિકવ્રત છે. ૧ ચરણકમળસંવાહન = પગ દાબવા તે; પગચંપી કરવી તે. ૨ વિલાસવિભ્રમ = વિલાસયુક્ત હાવભાવ; ક્રીડા.
૩૩