SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ सामग्रीविशेषैः सार्धमखंडाद्वैतपरमचिन्मयमात्मानं यः परमसंयमी नित्यं ध्यायति, तस्य खलु परमसमाधिर्भवतीति। (અનુષ્ટ્રમ) निर्विकल्पे समाधौ यो नित्यं तिष्ठति चिन्मये। द्वैताद्वैतविनिर्मुक्तमात्मानं तं नमाम्यहम् ॥२०१॥ किं काहदि वणवासो कायकिलेसो विचित्तउववासो। अज्झयणमोणपहुदी समदारहियस्स समणस्स ॥१२४॥ किं करिष्यति वनवासः कायक्लेशो विचित्रोपवासः। अध्ययनमौनप्रभृतयः समतारहितस्य श्रमणस्य ॥१२४॥ अत्र समतामन्तरेण द्रव्यलिङ्गधारिणः श्रमणाभासिनः किमपि परलोककारणं नास्तीત્યુpી અવિચળ સ્થિતિરૂપ (-એવું જે ધ્યાન) તે નિશ્ચયશુક્લધ્યાન છે. આ સામગ્રીવિશેષો સહિત (-આ ઉપર્યુક્ત ખાસ આંતરિક સાધનસામગ્રી સહિત) અખંડ અદ્વૈત પરમ ચૈતન્યમય આત્માને જે પરમ સંયમી નિત્ય ધ્યાવે છે, તેને ખરેખર પરમ સમાધિ છે. [[હવે આ ૧૨૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે : [શ્લોકાર્થ –] જે સદા ચૈતન્યમય નિર્વિકલ્પ સમાધિમાં રહે છે, તે દ્વૈતાદ્વૈતવિમુક્ત (દ્વતઅદ્વૈતના વિકલ્પોથી મુક્ત) આત્માને હું નમું છું. ૨૦૧. વનવાસ વા તનલેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે? રે! મૌન વાપઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪. અન્વયાર્થ –[વનવાસ] વનવાસ, [વર્તશઃ વિવિગોપવાઃ] કાયક્લેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, [અધ્યયનમીનામૃત:] અધ્યયન, મન વગેરે (કાર્યો) [સમતારહિતી મસ્ય] સમતારહિત શ્રમણને [વિંદ વરસ્થતિ] શું કરે છે (-શો લાભ કરે છે) ? ટીકા –અહીં (આ ગાથામાં), સમતા વિના દ્રવ્યલિંગધારી શ્રમણાભાસને કિંચિત્ પરલોકનું કારણ નથી (અર્થાત્ જરાય મોક્ષનું સાધન નથી) એમ કાર્ડ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy