SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમસમાધિ અધિકાર [ ૨૪૭ सकलकर्मकलंकपंकविनिर्मुक्तमहानंदहेतुभूतपरमसमताभावेन विना कान्तारवासावासेन प्रावृषि वृक्षमूले स्थित्या च ग्रीष्मेऽतितीव्रकरकरसंतप्तपर्वताग्रग्रावनिषण्णतया वा हेमन्ते च रात्रिमध्ये ह्याशांवरदशाफलेन च त्वगस्थिभूतसर्वाङ्गक्लेशदायिना महोपवासेन वा, सदाध्ययनपटुतया च, वाग्विषयव्यापारनिवृत्तिलक्षणेन संततमौनव्रतेन वा किमप्युपादेयं फलमस्ति केवलद्रव्यलिंगधारिणः श्रमणाभासस्येति । " तथा चोक्तम् अमृताशीती तथा हि (માહિની) “गिरिगहनगुहाद्यारण्यशून्यप्रदेशस्थितिकरणनिरोधध्यानतीर्थोपसेवा- । प्रपठनजपहोमैर्ब्रह्मणो नास्ति सिद्धिः मृगय तदपरं त्वं भोः प्रकारं गुरुभ्यः ॥ " કેવળદ્રવ્યલિંગધારીશ્રમણાભાસનેસમસ્તકર્મકલંકરૂપકાદવથીવિમુક્તમહાઆનંદના હેતુભૂત૫૨મસમતાભાવવિના, (૧)વનવાસે વસીને વર્ષાઋતુમાં વૃક્ષ નીચે સ્થિતિક૨વાથી, ગ્રીષ્મૠતુમાં પ્રચંડ સૂર્યનાં કિરણોથી સંતપ્ત પર્વતના શિખરની શિલા ઉપર બેસવાથી અને હેમંતૠતુમાં રાત્રિમધ્યે દિગંબરદશાએ રહેવાથી, (૨) ત્વચા અને અસ્થિરૂપ (માત્ર હાડ ચામરૂપ)થઈગયેલાઆખાશરીરનેક્લેશદાયકમહાઉપવાસથી,(૩)સદાઅધ્યયનપટુતાથી (અર્થાત્ સદાશાસ્ત્રપઠન કરવાથી),અથવા (૪)વચનસંબંધી વ્યાપારનીનિવૃત્તિસ્વરૂપસતત મૌનવ્રતથી શું જરાય *ઉપાદેય ફળ છે ? (અર્થાત્ મોક્ષના સાધનરૂપ ફળ જરાય નથી.) એવીરીતે (શ્રીયોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૯મા શ્લોકદ્વારા) કહ્યાંછેકે ઃ— ★ ‘‘[શ્લોકાર્થઃ—] પર્વતની ઊંડી ગુફા વગેરેમાં કે વનના શૂન્ય પ્રદેશમાં રહેવાથી, ઇન્દ્રિયનિરોધથી, ધ્યાનથી, તીર્થસેવાથી (તીર્થસ્થાનમાં વસવાથી), પઠનથી, જપથી અને હોમથી બ્રહ્મની (આત્માની) સિદ્ધિ નથી; માટે, હે ભાઈ! તું ગુરુઓ દ્વારા તેનાથી અન્ય પ્રકારને શોધ.’’ વળી (આ ૧૨૪મી ગાથાનીટીકાપૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજશ્લોક કહે છે) : : ઉપાદેય = પસંદ કરવા જેવું; વખાણવા જેવું.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy