________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૩ (કુવનંવિત) अनशनादितपश्चरणात्मकं सहजशुद्धचिदात्मविदामिदम्। सहजबोधकलापरिगोचरं सहजतत्त्वमघक्षयकारणम् ॥१८४॥
(શાનિની) प्रायश्चित्तं ह्युत्तमानामिदं स्यात् स्वद्रव्येऽस्मिन् चिन्तनं धर्मशुक्लम्। कर्मव्रातध्वान्तसद्बोधतेजो लीनं स्वस्मिन्निर्विकारे महिम्नि॥१८५॥
(પંરાક્રાંતા) आत्मज्ञानाद्भवति यमिनामात्मलब्धिः क्रमेण ज्ञानज्योतिर्निहतकरणग्रामघोरान्धकारा। कारण्योद्भवदवशिखाजालकानामजस्रं
प्रध्वंसेऽस्मिन् शमजलमयीमाशु धारां वमन्ती॥१८६॥ [શ્લોકાર્થ –] અનશનાદિતપશ્ચરણાત્મક (અર્થાત્ સ્વરૂપપ્રતપનરૂપે પરિણમેલું, પ્રતાપવંત એટલે કે ઉગ્ર સ્વરૂપપરિણતિએ પરિણમેલું) એવું આ સહજ શુદ્ધચૈતન્યસ્વરૂપને જાણનારાઓનું સહજજ્ઞાનકળાપરિગોચર સહજતત્ત્વ અક્ષયનું કારણ છે. ૧૮૪.
[શ્લોકાર્થ :–] જે (પ્રાયશ્ચિત્ત) આ સ્વદ્રવ્યનું ધર્મ અને શુક્લરૂપ ચિંતન છે, જે કર્મસમૂહના અંધકારને નષ્ટ કરવા માટે સમ્યજ્ઞાનરૂપી તેજ છે અને જે પોતાના નિર્વિકાર મહિનામાં લીન છે—એવું આ પ્રાયશ્ચિત્ત ખરેખર ઉત્તમ પુરુષોને હોય છે. ૧૮૫.
| [શ્લોકાર્થ –]યમીઓને (-સંયમીઓને) આત્મજ્ઞાનથી ક્રમે આત્મલબ્ધિ (આત્માની પ્રાપ્તિ) થાય છે કે જે આત્મલબ્ધિએ જ્ઞાનજ્યોતિવડે ઇન્દ્રિયસમૂહનાઘોર અંધકારનો નાશ કર્યો છે અને જે આત્મલબ્ધિ કર્મવનથી ઉત્પન્ન (ભવરૂપી) દાવાનળની શિખાજાળનો ૧. સહજજ્ઞાનકળાપરિગોચર = સહજ જ્ઞાનની કળા વડે સર્વ પ્રકારે જણાવાયોગ્ય ૨. અઘ = અશુદ્ધિ દોષ; પાપ. (પાપ તેમ જ પુણ્ય બને ખરેખર અઘ છે.) ૩. ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ જે સ્વદ્રવ્યચિંતન તે પ્રાયશ્ચિત્ત છે.