________________
૨૩૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (ઉપગાતિ) अध्यात्मशास्त्रामृतवारिराशेर्मयोद्धृता संयमरत्नमाला। वभूव या तत्त्वविदां सुकण्ठे सालंकृतिर्मुक्तिवधूधवानाम् ॥१८७॥
(ઉપેન્દ્રવા ) नमामि नित्यं परमात्मतत्त्वं मुनीन्द्रचित्ताम्बुजगर्भवासम्। विमुक्तिकांतारतिसौख्यमूलं
विनष्टसंसारद्रुमूलमेतत् ॥१८॥ णंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो। तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा॥११॥
अनन्तानन्तभवेन समर्जितशुभाशुभकर्मसंदोहः। तपश्चरणेन विनश्यति प्रायश्चित्तं तपस्तस्मात् ॥११८॥
(શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના પર સતત શમજલમયી ધારાને ઝડપથી છોડે છે–વરસાવે છે. ૧૮૬.
શ્લિોકાર્થ –] અધ્યાત્મશાસ્ત્રરૂપી અમૃતસમુદ્રમાંથી મેં જે સંયમરૂપી રત્નમાળા બહાર કાઢી છે તે (રત્નમાળા) મુક્તિવર્ધના વલ્લભ એવા તત્ત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની છે. ૧૮૭.
[શ્લોકાર્થ –] મુનીંદ્રોના ચિત્તકમળની (-હૃદયકમળની) અંદર જેનો વાસ છે, જે વિમુક્તિરૂપી કાન્તાના રતિસૌખ્યનું મૂળ છે (અર્થાત્ જે મુક્તિના અતીન્દ્રિય આનંદનું મૂળ છે) અને જેણે સંસારવૃક્ષના મૂળનો વિનાશ કર્યો છે—એવા આ પરમાત્મતત્ત્વને હું નિત્ય નમું છું. ૧૮૮.
રે! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮. અન્વયાર્થ –[ગનત્તાનત્તમવેન] અનંતાનંત ભવો વડે [સર્ગિતગુમાશુમર્મસંતો:]