________________
૨૧૮ ]
નિયમસાર
(અનુષ્ટુમ્)
प्रपद्येऽहं सदाशुद्धमात्मानं बोधविग्रहम् । भवमूर्तिमिमां त्यक्त्वा पुद्गलस्कन्धबन्धुराम् ॥१६६॥ (અનુષ્ટુમ્)
अनादिममसंसाररोगस्यागदमुत्तमम् । शुभाशुभविनिर्मुक्तशुद्धचैतन्यभावना ॥१६७॥ (માહિની)
[ભગવાનશ્રીકુંદકુંદ
अथ विविधविकल्पं पंचसंसारमूलं शुभमशुभसुकर्म प्रस्फुटं तद्विदित्वा । भवमरणविमुक्तं पंचमुक्तिप्रदं यं तमहमभिनमामि प्रत्यहं भावयामि ॥ १६८॥ (માહિની)
न
अथ सुललितवाचां सत्यवाचामपीत्थं विषयमिदमात्मज्योतिराद्यन्तशून्यम् । तदपि गुरुवचोभिः प्राप्य यः शुद्धदृष्टिः
स
भवति परमश्रीकामिनीकामरूपः ।। १६९॥
છોડીને એક મુમુક્ષુમાર્ગે જાઉં છું (અર્થાત્ મુમુક્ષુઓ જે માર્ગે ચાલ્યા છે તે જ એક માર્ગે ચાલું છું). ૧૬૫.
[શ્લોકાર્થ :—] પુદ્ગલસ્કંધો વડે જે અસ્થિર છે (અર્થાત્ પુદ્ગલસ્કંધોના આવવા જવાથીજે એકસરખી રહેતી નથી) એવી આ ભવમૂર્તિને (–ભવની મૂર્તિરૂપકાયાને)છોડીને હું સદાશુદ્ધ એવો જે જ્ઞાનશ૨ી૨ી આત્મા તેનો આશ્રય કરું છું. ૧૬૬.
[શ્લોકાર્થ :—] શુભ અને અશુભથી રહિત શુદ્ધચૈતન્યની ભાવના મારા અનાદિ સંસા૨ોગનું ઉત્તમ ઔષધ છે. ૧૬૭.
[શ્લોકાર્થ :—]પાંચ પ્રકારના (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવના પરાવર્તનરૂપ) સંસારનું મૂળવિવિધભેદવાળું શુભાશુભકર્મ છે એમ સ્પષ્ટજાણીને, જે જન્મમરણરહિતછે અનેપાંચપ્રકારનીમુક્તિદેનારછેતેને(–શુદ્ધાત્માને)હુંનમુંછુંઅનેપ્રતિદિનભાવુંછું.૧૬૮.
[શ્લોકાર્થ :—] આ રીતે આદિઅંત રહિત એવી આ આત્મજ્યોતિ સુલલિત