________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમઆલોચના અધિકાર
[ ૨ ૧૯ (માનિની) जयति सहजतेजःप्रास्तरागान्धकारो मनसि मुनिवराणां गोचरः शुद्धशुद्धः। विषयसुखरतानां दुर्लभः सर्वदायं
परमसुखसमुद्रः शुद्धबोधोऽस्तनिद्रः॥१७०॥ मदमाणमायलोहविवजियभावो दु भावसुद्धि त्ति। परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं॥११२॥
मदमानमायालोभविवर्जितभावस्तु भावशुद्धिरिति।
परिकथितो भव्यानां लोकालोकप्रदर्शिभिः॥११२॥ भावशुद्ध्यभिधानपरमालोचनास्वरूपप्रतिपादनद्वारेण शुद्धनिश्चयालोचनाधिकारोपसंहारोपन्यासोऽयम्। (સુમધુર) વાણીનો કે સત્યવાણીનો પણ વિષયનથી; તોપણ ગુરુનાં વચનો વડે તેને પામીને જે શુદ્ધ દૃષ્ટિવાળો થાય છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૬૯.
[શ્લોકાર્થ –]જેણે સહજતેજથી રાગરૂપી અંધકારનો નાશ કર્યો છે, જે મુનિવરોના મનમાં વસે છે, જે શુદ્ધ શુદ્ધ છે, જે વિષયસુખમાં રત જીવોને સર્વદા દુર્લભ છે, જે પરમ સુખનો સમુદ્ર છે, જે શુદ્ધ જ્ઞાન છે અને જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે આ શુદ્ધ આત્મા) જયવંત છે. ૧૭૦.
ત્રણ લોક તેમ અલોકના દ્રષ્ટા કહે છે ભવ્યને
–મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨. અન્વયાર્થ :-[મમાનમાયાતોમવર્ગતમાવઃ 1] મદ (મદન), માન,માયાઅને લોભ રહિત ભાવ તે [માવશુદ્ધિઃ] ભાવશુદ્ધિ છે [ત્તિ] એ મ [મીનામું] ભવ્યોને [નોવાનોવBર્શિfમઃ] લોકાલોકના દ્રષ્ટાઓએ [પરિવથતઃ] કહ્યડું છે.
ટીકા –આ, ભાવશુદ્ધિનામક પરમઆલોચનાના સ્વરૂપના પ્રતિપાદન દ્વારા શુદ્ધ નિશ્ચયઆલોચના અધિકારના ઉપસંહારનું કથન છે.