________________
કહાનજૈનશાસ્ત્રમાળા
પરમઆલોચના અધિકાર
(મંયાાંતા)
अक्षय्यान्तर्गुणमणिगणः शुद्धभावामृताम्भोराशौ नित्यं विशदविशदे क्षालितांहः कलंकः । शुद्धात्मा यः प्रहतकरणग्रामकोलाहलात्मा ज्ञानज्योतिःप्रतिहततमोवृत्तिरुच्चैश्चकास्ति
(વસંતતિષ્ઠા)
૨૮
॥૧૬॥
રાષ્ટ્ર
संसारघोरसहजादिभिरेव दुःखादिभिः प्रतिदिनं परितप्यमाने । लोके शमामृतमयीमिह तां हिमानीं यायादयं मुनिपतिः समताप्रसादात् ॥१६४॥
(વસંતતિનષ્ઠા)
मुक्तः कदापि न हि याति विभावका
तद्धेतुभूतसुकृतासुकृतप्रणाशात् । तस्मादहं सुकृतदुष्कृतकर्मजालं मुक्त्वा मुमुक्षुपथमेकमिह व्रजामि ॥१६५॥
[ ૨૧૭
[શ્લોકાર્થ :—]જે અક્ષય અંતરંગગુણમણિઓનો સમૂહછે, જેણે સદાવિશવિશદ (અત્યંત નિર્મળ) શુદ્ધભાવરૂપી અમૃતના સમુદ્રમાં પાપકલંકને ધોઈ નાખ્યાં છે અને જેણે ઇન્દ્રિયસમૂહના કોલાહલને હણી નાખ્યો છે, તે શુદ્ધ આત્મા જ્ઞાનજ્યોતિ વડે અંધકારદશાનો નાશ કરીને અત્યંત પ્રકાશે છે. ૧૬૩.
[શ્લોકાર્થ ઃ—]સંસારનાં ઘોર, *સહજઇત્યાદિ રૌદ્રદુઃખાદિકથી પ્રતિદિન પરિતપ્ત થતાઆલોકમાંઆમુનિવરસમતાનાપ્રસાદથીશમામૃતમયજેહિમરાશિ(બરફનોઢગલો)
તેને પામે છે. ૧૬૪.
[શ્લોકાર્થ :—]મુક્ત જીવવિભાવસમૂહને કદાપિ પામતો નથી કારણ કે તેણે તેના હેતુભૂત સુકૃત અને દુષ્કૃતનો નાશ કર્યો છે. તેથી હવે હું સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મજાળને
સહજ = સાથે જન્મેલ અર્થાત્ સ્વાભાવિક. [નિરંતર વર્તતી આકુળતારૂપી દુ:ખ તો સંસારમાં સ્વાભાવિક જ છે. અર્થાત્ સંસાર સ્વભાવથી જ દુઃખમય છે. તે ઉપરાંત તીવ્ર અશાતા વગેરેનો આશ્રય કરનારાં ઘોર દુ:ખોથી પણ સંસાર ભરેલો છે.]