________________
૨૧૦ ]
નિયમસાર
(ચંદ્રવપ્રા)
[ભગવાનશ્રીકુંદકુંદ
आलोचनाभेदममुं विदित्वा मुक्त्यंगनासंगमहेतुभूतम् । स्वात्मस्थितिं याति हि भव्यजीवः तस्मै नमः स्वात्मनि निष्ठिताय ॥१५३॥
जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणामं । आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं ॥१०९॥
यः पश्यत्यात्मानं समभावे संस्थाप्य परिणामम् । आलोचनमिति जानीहि परमजिनेन्द्रस्योपदेशम् ॥१०९॥
इहालोचनास्वीकारमात्रेण परमसमताभावनोक्ता ।
:
सहजवैराग्यसुधासिन्धुनाथडिंडीरपिंडपरिपांडुरमंडनमंडलीप्रवृद्धिहेतुभूतराका
निशीथिनीनाथः सदान्तर्मुखाकारमत्यपूर्वं निरंजननिजबोधनिलयं कारणपरमात्मानं निरख
[શ્લોકાર્થ :—]મુક્તિરૂપી સ્ત્રીના સંગમના હેતુભૂત એવા આ આલોચનાના ભેદોને જાણીને જે ભવ્ય જીવ ખરેખર નિજ આત્મામાં સ્થિતિ પામે છે, તે સ્વાત્મનિષ્ઠિતને (–તે નિજાત્મામાંલીનભવ્યજીવને)નમસ્કારહો.૧૫૩.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચના—જિનવરવૃષભઉપદેશછે. ૧૦૯.
અન્વયાર્થ :—[યઃ] જે (જીવ) [રામમૂ] પરિણામને [સમમાવે] સમભાવમાં [સંસ્થાવ]સ્થાપીને[ઞાત્માન] (નિજ)આત્માને[તિ] દેખે છે,[ઞાતોષનમ્] તેઆલોચનછે. [કૃતિ] એમ [પરમનિનેન્દ્ર] પરમ જિનેંદ્રનો [પવેશમૂ] ઉપદેશ[નાનાદિ] જાણ.
ટીકા :—અહીં,આલોચનાનાસ્વીકારમાત્રથીપરમસમતાભાવનાકહેવામાંઆવીછે.
સહજવૈરાગ્યરૂપી અમૃતસાગરના ફીણસમૂહના શ્વેત શોભામંડળની વૃદ્ધિના હેતુભૂતપૂર્ણ ચંદ્રસમાન (અર્થાત્ સહજ વૈરાગ્યમાં ભરતી લાવીને તેની ઉજજવળતા વધા૨ના૨) જે જીવસદા અંતર્મુખાકાર (–સદા અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવા), અતિ અપૂર્વ, નિરંજન નિજબોધના સ્થાનભૂતકા૨ણપ૨માત્માને નિ૨વશેષપણે અંતર્મુખનિજસ્વભાવનિરતસહજઅવલોકન વડે