________________
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમઆલોચના અધિકાર
[ ૨૦૯
आलोचनमालूछनमविकृतिकरणं च भावशुद्धिश्च ।
चतुर्विधमिह परिकथितं आलोचनलक्षणं समये॥१०॥ आलोचनालक्षणभेदकथनमेतत् ।
भगवदर्हन्मुखारविन्दविनिर्गतसकलजनताश्रुतिसुभगसुन्दरानन्दनिष्यन्धनक्षरात्मकदिव्यध्वनिपरिज्ञानकुशलचतुर्थज्ञानधरगौतममहर्षिमुखकमलविनिर्गतचतुरसन्दर्भगीकृतराद्धान्तादिसमस्तशास्त्रार्थसार्थसारसर्वस्वीभूतशुद्धनिश्चयपरमालोचनायाश्चत्वारो विकल्पा भवन्ति। ते वक्ष्यमाणसूत्रचतुष्टये निगद्यन्त इति।
અન્વયાર્થ –[૪] હવે, [ગાતોનનક્ષi] આલોચનાનું સ્વરૂપ [ગાતોચન આલોચન, [નાનુંછન] આલુંછન, [વિતિવર] અવિકૃતિકરણ [૨] અને [માવશુદ્ધિ ] “ભાવશુદ્ધિ [ચતુર્વિઘ] એમ ચાર પ્રકારનું [સમયે] શાસ્ત્રમાં [પરિથિત] કહ્યું છે.
ટીકા –આ, આલોચનાના સ્વરૂપના ભેદોનું કથન છે.
ભગવાન અહંતના મુખારવિંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદરઆનંદસ્વંદી (સુંદરઆનંદઝરતો), અનક્ષરાત્મક જે દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મન:પર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિના મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલાં રાદ્ધાંતાદિ (-સિદ્ધાંતાદિ) સમસ્ત શાસ્ત્રોના અર્થસમૂહના સારસર્વસ્વરૂપ શુદ્ધનિશ્ચયપરમઆલોચનાના ચાર ભેદો છે. તે ભેદો હવે પછી કહેવામાં આવતાં ચાર સૂત્રોમાં કહેવાશે.
[હવે આ ૧૦૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
૧. પોતે પોતાના દોષો સૂક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન કરવું તે
વ્યવહારઆલોચન છે. નિશ્ચય આલોચનનું સ્વરૂપ ૧૦૯મી ગાથામાં કહેવામાં આવશે. ૨. આલુંછન = (દોષોનું) આલુચન અર્થાત્ ઉખેડી નાખવું તે ૩. અવિકૃતિકરણ = વિકારરહિતતા કરવી તે ૪. ભાવશુદ્ધિ = ભાવોને શુદ્ધ કરવા તે