SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮], નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ इहान्तर्मुखस्य परमतपोधनस्य भावशुद्धिरुक्ता। विमुक्तसकलेन्द्रियव्यापारस्य मम भेदविज्ञानिष्वज्ञानिषु च समता; मित्रामित्रपरिणतेरभावान्न मे केनचिजनेन सह वैरम्; सहजवैराग्यपरिणतेः न मे काप्याशा विद्यते; परमसमरसीभावसनाथपरमसमाधिं प्रपद्येऽहमिति। तथा चोक्तं श्रीयोगीन्द्रदेवैः (વસંતતિના) "मुक्त्वालसत्वमधिसत्त्वबलोपपन्नः स्मृत्वा परां च समतां कुलदेवतां त्वम् । संज्ञानचक्रमिदमङ्ग गृहाण तूर्ण मज्ञानमन्त्रियुतमोहरिपूपमर्दि॥" તથા દિ– મારે [વિત્] કોઈ સાથે [વાં ન] વેર નથી; [નૂન] ખરેખર [ સાશા ઉત્કૃ] આશાને છોડીને સમથઃ પ્રતિપદ્યતે] હું સમાધિને પ્રાપ્ત કરું છું. ટીકા :–અહીં (આ ગાથામાં) અંતર્મુખ પરમતપોધનની ભાવશુદ્ધિનું કથન જેણે સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારને છોડ્યો છે એવા મને ભેદવિજ્ઞાનીઓ તેમ જ અજ્ઞાનીઓ પ્રત્યે સમતા છે; મિત્રઅમિરરૂપ (મિત્રરૂપ કે શત્રુરૂપ) પરિણતિના અભાવને લીધે મને કોઈ પ્રાણી સાથે વેર નથી; સહજ વૈરાગ્યપરિણતિને લીધે મને કોઈ પણ આશા વર્તતી નથી; પરમ સમરસીભાવસંયુક્ત પરમ સમાધિનો હું આશ્રય કરું છું (અર્થાત્ પરમ સમાધિને પ્રાપ્ત કરું છું). એવી રીતે શ્રી યોગીંદ્રદેવે (અમૃતાશીતિમાં ૨૧મા શ્લોક દ્વારા) કહ્યું છે કે : [શ્લોકાર્થ :–] ભાઈ! સ્વાભાવિક બળસંપન્ન એવો તું આળસ તજીને, ઉત્કૃષ્ટ સમતારૂપી કુળદેવીને સ્મરીને, અજ્ઞાનમંત્રી સહિત મોહશત્રુનો નાશ કરનારા આ સમ્યજ્ઞાનરૂપી ચક્રને શીધ્ર ગ્રહણ કર.'' વળી (આ ૧૦૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy