________________
કહાનજૈનશાસ્ત્રમાળા]. નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૯ | (વસંતતિત્તા ) मुक्त्यङ्गनालिमपुनर्भवसौख्यमूलं दुर्भावनातिमिरसंहतिचन्द्रकीर्तिम्। संभावयामि समतामहमुच्चकैस्तां या संमता भवति संयमिनामजस्रम् ॥१४०॥
(દરજી) जयति समता नित्यं या योगिनामपि दुर्लभा निजमुखसुखवार्धिप्रस्फारपूर्णशशिप्रभा। परमयमिनां प्रव्रज्यास्त्रीमनःप्रियमैत्रिका
मुनिवरगणस्योच्चैः सालंक्रिया जगतामपि॥१४१॥ णिक्कसायस्स दंतस्स सूरस्स ववसायिणो। संसारभयभीदस्स पच्चक्खाणं सुहं हवे॥१०५॥
निःकषायस्य दान्तस्य शूरस्य व्यवसायिनः। संसारभयभीतस्य प्रत्याख्यानं सुखं भवेत् ॥१०॥
[શ્લોકાર્થ –] જે (સમતા) મુક્તિસુંદરીની સખી છે, જે મોક્ષસૌખ્યનું મૂળ છે, જે દુર્ભાવનારૂપી તિમિરસમૂહને (હણવા) માટે ચંદ્રના પ્રકાશ સમાન છે અને જે સંયમીઓને નિરંતર સંમત છે, તે સમતાને હું અત્યંત ભાવું છું. ૧૪૦.
[શ્લોકાર્થ :–] જે યોગીઓને પણ દુર્લભ છે, જે નિજાભિમુખ સુખના સાગરમાં ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા (સમાન) છે, જે પરમ સંયમીઓની દીક્ષારૂપી સ્ત્રીના મનને વહાલી સખી છે અને જે મુનિવરોના સમૂહનું તેમ જ ત્રણ લોકનું પણ અતિશયપણે આભૂષણ છે, તે સમતા સદા જયવંત છે. ૧૪૧.
અકષાય, ઉદ્યમી, દાત્ત છે, સંસારથી ભયભીત છે,
શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય છે. ૧૦૫. અન્વયાર્થ –[નિષસ્થજે નિ કષાય છે, [હાત્તા] *દાન્ત છે, [શ્0] શૂરવીર છે, [વ્યવસાયિનઃ] વ્યવસાયી (-શુદ્ધતા પ્રત્યે ઉદ્યમવંત) છે અને [સંસારમયમીતસ્ય] * દાન્ત = જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું હોય એવો; જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય એવો; સંયમી.