________________
૧૮૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (શિવuિlt) "निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल प्रवृत्ते नैष्कर्म्य न खलु मुनयः संत्यशरणाः। तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विदंत्येते परमममृतं तत्र निरताः॥" તથા દિ–
(ાતિની) अथ नियतमनोवाक्कायकृत्स्नेन्द्रियेच्छो भववनधिसमुत्थं मोहयादःसमूहम्। कनकयुवतिवांछामप्यहं सर्वशक्त्या
प्रबलतरविशुद्धध्यानमय्या त्यजामि॥१३४॥ आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्ते य। आदा पच्चक्खाणे आदा मे संवरे जोगे॥१००॥
“[શ્લોકાર્થ –] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ–એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, મુનિઓ કાંઈ અશરણ નથી; કારણ કે, જયારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિ અવસ્થા) પ્રવર્તે છે ત્યારે જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે; તેઓ તે જ્ઞાનમાં લીન થયા થકા પરમ અમૃતને પોતે અનુભવે છે–આસ્વાદે છે.''
વળી (આ ૯૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) :–
[શ્લોકાર્થ –]મનવચનકાયા સંબંધી અને સમસ્ત ઇન્દ્રિયો સંબંધી ઇચ્છાનું જેણે *નિયંત્રણ કર્યું છે એવોહું હવેભવસાગરમાં ઉત્પન્ન થતા મોહરૂપીજળચરપ્રાણીઓનાસમૂહને તેમજકનકાનેયુવતીનીવાંછાને અતિપ્રબળવિશુદ્ધધ્યાનમયીસર્વશક્તિથીતજું છું. ૧૩૪.
મુજ જ્ઞાનમાં આત્મા ખરે, દર્શનચરિતમાં આતમા, પચખાણમાં આત્મા જ, સંવરયોગમાં પણ આતમા. ૧૦૦.
* નિયંત્રણ કરવું = સંયમન કરવું; કાબૂ મેળવવો.