SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ] નિયમસાર वरणान्तरायमोहनीयानि तैर्विरहितास्तथोक्ताः । प्रागुप्तघातिचतुष्कप्रध्वंसनासादितत्रैलोक्यप्रक्षोभहेतुभूतसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवल शक्तिकेवलसुखसहिताश्च । निर्मलादिचतुस्त्रिंशदतिशयगुणनिलयाः । ईदृशा भवन्ति भगवन्तोऽर्हन्त इति । (માણિની) जयति विदितगात्रः स्मेरनीरेजनेत्रः सुकृतनिलयगोत्रः पंडिताम्भोजमित्रः । कर्मवाहिन्यमित्रः मुनिजनवनचैत्रः सकलहितचरित्रः श्रीसुसीमासुपुत्रः ॥ ९६ ॥ (માનિની) स्मरकरिमृगराजः पुण्यकंजाह्निराजः सकलगुणसमाजः सर्वकल्पावनीजः । स जयति जिनराजः प्रास्तदुःकर्मबीजः पदनुतसुरराजस्त्यक्तसंसारभूजः ॥ ९७॥ [ભગવાનશ્રીકુંદકુંદ નિઃસ્વત જેઓ ઘન એટલે કે ઘાટાં છે—એવાં જે જ્ઞાનારવણ,દર્શનાવરણ, અંતરાયને મોહનીય કર્મો તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા; (૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત થાય છે એવાં, ત્રણ લોકને *પ્રક્ષોભના હેતુભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળસુખ સહિત; તથા (૩) સ્વેદરહિત, મળરહિત ઇત્યાદિ ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ;—આવા, ભગવંત અર્હતો હોય છે. [હવે ૭૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છે :] [શ્લોકાર્થ :—] પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે, પ્રફુલ્લિત કમળ જેવાં જેમનાં નેત્ર છે, પુણ્યનું રહેઠાણ (અર્થાત્ તીર્થંકરપદ) જેમનું ગોત્ર છે, પંડિતરૂપી કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે, મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્ મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતૠતુ સમાન છે), કર્મની સેનાના જેઓ શત્રુ છે અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્રછે,તે શ્રીસુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભતીર્થંકર) જયવંત છે. ૯૬. [શ્લોકાર્થ :—] જેઓ કામદેવરૂપી હાથીને (મારવા) માટે સિંહ છે, જેઓ ★ પ્રક્ષોભના અર્થ માટે ૮૩મા પાનાનું પદટિપ્પણ જુઓ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy