SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] तथा हि વ્યવહારચારિત્ર અધિકાર (અનુષ્ટુ) “उत्सृज्य कायकर्माणि भावं च भवकारणम् । स्वात्मावस्थानमव्यग्रं कायोत्सर्गः स उच्यते ॥ " (અનુષ્ટુમ્) अपरिस्पन्दरूपस्य परिस्पन्दात्मिका तनुः । व्यवहाराद्भवेन्मेऽतस्त्यजामि विकृतिं तनोः ॥ ९५ ॥ [ ૧૩૫ घणघाइकम्मरहिया केवलणाणाइपरमगुणसहिया । चोत्तिस अदिसयजुत्ता अरिहंता एरिसा होंति ॥७१॥ घनघातिकर्मरहिताः केवलज्ञानादिपरमगुणसहिताः । चतुस्त्रिंशदतिशययुक्ता अर्हन्त ईदृशा भवन्ति ॥ ७१ ॥ भगवतोऽर्हत्परमेश्वरस्य स्वरूपाख्यानमेतत् । आत्मगुणघातकानि घातिकर्माणि घनरूपाणि सान्द्रीभूतात्मकानि ज्ञानदर्शना ‘‘[શ્લોકાર્થ :—]કાયક્રિયાઓને તથા ભવના કારણભૂત (વિકા૨ી) ભાવને છોડીને અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ કહેવાય છે.’' વળી (આ ૭૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજશ્લોક કહે છે) :— [શ્લોકાર્થ :—]અપરિસ્પંદાત્મક એવામને પરિસ્પંદાત્મકશ૨ી૨વ્યવહારથીછે;તેથી હું શરીરની વિકૃતિને તજું છું. ૯૫. ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે, કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્હત છે. ૭૧. અન્વયાર્થ :—[ઘનયાતિવર્નરહિતાઃ] ઘનઘાતીકર્મ રહિત, [વનજ્ઞાનાપિરમમુળહિતાઃ] કેવળજ્ઞાનાદિ પરમ ગુણો સહિત અને [ચત્રિંશતિશયવુાઃ] ચોત્રીશ અતિશય સંયુક્ત; —[દશઃ] આવા, [અર્જુન્તઃ] અર્હતો [મત્તિ] હોય છે. ટીકા :—આ, ભગવાન અર્હત્ પરમેશ્વરના સ્વરૂપનું કથન છે. [ભગવંતઅર્હતોકેવાહોયછે ?](૧)જેઓ આત્મગુણોનાં ઘાતકઘાતિકર્મો છે અને
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy