________________
૪૨]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
कर्तृत्वभोक्तृत्वप्रकारकथनमिदम्।
आसन्नगतानुपचरितासद्भूतव्यवहारनयाद् द्रव्यकर्मणां कर्ता तत्फलरूपाणां सुखदुःखानां भोक्ता च, आत्मा हि अशुद्धनिश्चयनयेन सकलमोहरागद्वेषादिभावकर्मणां कर्ता भोक्ता च, अनुपचरितासद्भूत-व्यवहारेण नोकर्मणां कर्ता, उपचरितासद्भूतव्यवहारेण घटपटशकटादीनां कर्ता । इत्यशुद्धजीवस्वरूपमुक्तम्।
( માલિની )
अपि च सकलरागद्वेषमोहात्मको यः परमगुरुपदाब्जद्वन्द्वसेवाप्रसादात्। सहजसमयसारं निर्विकल्पं हि बुद्धा
स भवति परमश्रीकामिनीकान्तकान्तः।। ३० ।।
(અનુટુમ્ ) भावकर्मनिरोधेन द्रव्यकर्मनिरोधनम्। द्रव्यकर्मनिरोधेन संसारस्य निरोधनम् ।। ३१ ।।
ભોક્તા [વ્યવહારાત્] વ્યવહારથી [મવતિ] છે [તુ] અને [આત્મા] આત્મા [ ર્મનમાવેન ] કર્મજનિત ભાવનો [í મોōl] ર્તા-ભોક્તા [ નિશ્ચયત: ] ( અશુદ્ધ) નિશ્ચયથી છે.
ટીકા:-આ, ર્તૃત્વ-ભોતૃત્વના પ્રકારનું કથન છે.
આત્મા નિકટવર્તી અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો ર્તા અને તેના ફળરૂપ સુખદુ:ખનો ભોક્તા છે, અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો ર્ડા અને ભોક્તા છે, અનુપરિત અસદ્ભૂત વ્યવહારથી (દેહાદ) નોકર્મનો ર્તા છે, ઉપચરિત અસદ્ભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો (ઘડો, વસ્ત્ર. ગાડું ઇત્યાદિનો) ર્તા છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું.
[હવે ૧૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છે: ]
[શ્લોકાર્થ:-] સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણ
કમળયુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦.
[ શ્લોકાર્થ:- ] ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે; દ્રવ્યકર્મના
Please inform us of any errors on rajesh@Atma Dharma.com