________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
( मंदाक्रांता )
स्वर्गे वाऽस्मिन्मनुजभुवने खेचरेन्द्रस्य दैवाजयोतिर्लोके फणपतिपुरे नारकाणां निवासे। अन्यस्मिन् वा जिनपतिभवने कर्मणां नोऽस्तु सूति: भूयो भूयो भवतु भवतः पादपङ्केजभक्तिः।। २८ ।।
( शार्दूलविक्रीडित )
नानानूननराधिनाथविभवानाकर्ण्य चालोक्य च त्वं क्लिश्नासि मुधात्र किं जडमते पुण्यार्जितास्ते ननु । तच्छक्तिर्जिननाथपादकमलद्वन्द्वार्चनायामियं
भक्तिस्ते यदि विद्यते बहुविधा भोगाः स्युरेते त्वयि ।। २९ ।। कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारा। कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो ।। १८ ।।
कर्ता भोक्ता आत्मा पुद्गलकर्मणो भवति व्यवहारात् । कर्मभावेनात्मा कर्ता भोक्ता तु निश्चयतः ।। १८ ।।
[ ४१
[ श्लोडअर्थ:- ] ( ष्ठिनेंद्र !) हैवयोगे हुं स्वर्गमां हो, म मनुष्यलोङमां हो, વિદ્યાધરના સ્થાનમાં હોઉં, જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં, નાગેંદ્રના નગરમાં હોઉં, નારકોના નિવાસમાં હોઉં, જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ ) મને કર્મનો ઉદ્દભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો. ૨૮.
[ શ્લોકાર્થ:- ] નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હું જડમતિ, તું અહીં ફોગટ કલેશ કેમ પામે છે! તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તે ( પુણ્યોપાર્જનની ) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે; જો તને એ જિનપાદપદ્મની भक्ति होय, तो ते बहुविध लोगो तने ( आपोआप ) हुशे. २८.
આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહા૨થી; ને કર્મજનિત વિભાવનો ર્ડાદિ છે નિશ્ચય થકી. ૧૮.
अन्वयार्थः-[ आत्मा ] आत्मा [ पुद्गलकर्मणः ] पुछ्गलर्भनो [ कर्ता भोक्ता ] -
Please inform us of any errors on rajesh@Atma Dharma.com