________________
૩૪૨ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
इह हि ज्ञानिनो बंधाभावस्वरूपमुक्तम्।
सम्यग्ज्ञानी जीवः क्वचित् कदाचिदपि स्वबुद्धिपूर्वकं वचनं न वक्ति स्वमनःपरिणामपूर्वकमिति यावत् । कुतः ? अमनस्का: केवलिनः इति वचनात्। अतः कारणाज्जीवस्य मनःपरिणतिपूर्वकं वचनं बंधकारणमित्यर्थः, मनःपरिणामपूर्वकं वचनं केवलिनो न भवति; ईहापूर्वं वचनमेव साभिलाषात्मकजीवस्य बंधकारणं भवति, केवलिमुखारविन्दविनिर्गतो दिव्यध्वनिरनीहात्मकः समस्तजनहृदयाह्लादकारणम्; ततः सम्यग्ज्ञानिनो बंधाभाव इति ।
પરિણામરહિત વચન હોય છે [તસ્માત્] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) [fદ્દે ] ખરેખર [ વંધ: ન] બંધ નથી.
[ફ્ઠાપૂર્વ] ઇચ્છાપૂર્વક [વશ્વનં વચન [નીવસ્ય ચ જીવને [વધારળ] બંધનું કારણ [ ભવતિ] છે; [{હારહિત વવનં] (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે. [તસ્માત્ ] તેથી [ જ્ઞાનિન: ] જ્ઞાનીને (કેવળજ્ઞાનીને ) [fs] ખરેખર [ બંધ: 7] બંધ નથી.
न
ટીકા:-અહીં ખરેખર જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધના અભાવનું સ્વરૂપ કહ્યું છે.
સમ્યાની કેવળજ્ઞાની ) જીવ ક્યાંય ક્યારેય સ્વબુદ્ધિપૂર્વક અર્થાત્ સ્વમનપરિણામપૂર્વક વચન બોલતો નથી. કેમ ? ‘અમના: જેવલિન: (કેવળીઓ મનરહિત છે ) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. આ કારણથી (એમ સમજવું કે)–જીવને મનપરિણતિપૂર્વક વચન બંધનું કારણ છે એવો અર્થ છે અને મનપરિણતિપૂર્વક વચન તો કેવળીને હોતું નથી; (વળી ) ઇચ્છાપૂર્વક વચન જ *સાભિલાષસ્વરૂપ જીવને બંધનું કારણ છે અને કેવળીના મુખારવિંદમાંથી નીકળતો, સમસ્ત જનોનાં હૃદયને આહ્લાદના કારણભૂત દિવ્યધ્વનિ તો અનિચ્છાત્મક (ઇચ્છા-રહિત ) હોય છે; માટે સમ્યજ્ઞાનીને (કેવળજ્ઞાનીને) બંધનો અભાવ છે.
[હવે આ ૧૭૩-૧૭૪ મી ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ ]
*સાભિલાષસ્વરૂપ = જેનું સ્વરૂપ સાભિલાષ (ઇચ્છાયુક્ત ) હોય એવા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com