________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૧
( मंदाक्रांता) जानन सर्वं भवनभवनाभ्यन्तरस्थं पदार्थं पश्यन् तद्वत् सहजमहिमा देवदेवो जिनेशः। मोहाभावादपरमखिलं नैव गृह्णाति नित्यं ज्ञानज्योतिर्हतमलकलिः सर्वलोकैकसाक्षी।। २८८ ।।
परिणामपुव्ववयणं जीवस्स य बंधकारणं होइ। परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो।। १७३ ।। ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होइ। ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो।। १७४ ।।
परिणामपूर्ववचनं जीवस्य च बंधकारणं भवति। परिणामरहितवचनं तस्माज्ज्ञानिनो न हि बंधः।। १७३ ।। ईहापूर्वं वचनं जीवस्य च बंधकारणं भवति। ईहारहितं वचनं तस्माज्ज्ञानिनो न हि बंधः।। १७४ ।।
[શ્લોકાર્થ-] સહજમહિમાવંત દેવાધિદેવ જિનેશ લોકરૂપી ભવનની અંદર રહેલા સર્વ પદાર્થોને જાણતા હોવા છતાં, તેમ જ દેખતા હોવા છતાં, મોહના અભાવને લીધે સમસ્ત ५२ने (-ओछ ५९ ५२ पार्थने) नित्य (-पि) अहता नथी ४; (परंतु) भए જ્ઞાનજ્યોતિ વડે મળરૂપ કલેશનો નાશ કર્યો છે એવા તે જિનેશ સર્વ લોકના એક સાક્ષી (उवण तद्रष्टा) छ. २८८.
પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩. અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૪.
सन्वयार्थ:-[परिणामपुर्ववचनं ] ५२५॥मपूर्व ( मन५२५॥मपूर्व) ययन [जीवस्य च] अपने [ बंधकारणं] बंधन ॥२९॥ [ भवति ] छ; [ परिणामरहितवचनं ] (नीने)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com