________________
૩૪૦ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
तथा हि
[ભગવાનશ્રીકુંદકુંદ
सर्वज्ञवीतरागस्य वांछाभावत्वमत्रोक्तम्।
भगवानर्हत्परमेष्ठी
साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादिशुद्धगुणानामाधारभूतत्वात् विश्वमश्रान्तं जानन्नपि पश्यन्नपि वा मनःप्रवृत्तेरभावादीहापूर्वकं वर्तनं न भवति तस्य केवलिनः परमभट्टारकस्य, तस्मात् स भगवान् केवलज्ञानीति प्रसिद्धः, पुनस्तेन कारणेन स भगवान् अबन्धक इति ।
तथा चोक्तं श्रीप्रवचनसारे
..
ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अट्ठेसु । जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो।।”
કેવળીને [Íહાપૂર્વ] ઇચ્છાપૂર્વક (વર્તન) [7 મવતિ] હોતું નથી; [તસ્માત્] તેથી તેમને [ શેવલજ્ઞાની] ‘ કેવળજ્ઞાની' કહ્યા છે; [તેન તુ] વળી તેથી [સ: અવન્ધ: મતિ: ] અબંધક કહ્યા છે.
ટીકા:-અહીં, સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહ્યું છે.
ભગવાન અદ્ભુત પરમેષ્ઠી સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા હોવા છતાં અને દેખતા હોવા છતાં, તે પરમ ભટ્ટા૨ક કેવળીને મનપ્રવૃત્તિનો (મનની પ્રવૃત્તિનો, ભાવમનપરિણતિનો અભાવ હોવાથી ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી; તેથી તે ભગવાન ‘ કેવળજ્ઞાની ’ તરીકે પ્રસિદ્ધ છે; વળી તે કારણથી તે ભગવાન અબંધક છે.
એવી રીતે ( શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત ) શ્રી પ્રવચનસારમાં (૫૨ મી ગાથા દ્વારા) કહ્યું છે કે:
[ગાથાર્થ:- ] (કેવળજ્ઞાની ) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી, તેમને ગ્રતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે.’’
વળી (આ ૧૭૨ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
Please inform us of any errors on rajesh@AtmaDharma.com