________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૩
(મંદ્રાક્રાંતા) ईहापूर्वं वचनरचनारूपमत्रास्ति नैव तस्मादेषः प्रकटमहिमा विश्वलोकैकभर्ता। अस्मिन् बंधः कथमिव भवेट्रव्यभावात्मकोऽयं मोहाभावान्न खलु निखिलं रागरोषादिजालम्।। २८९ ।।
(મંદ્રાક્રાંતા) एको देवस्त्रिभुवनगुरुर्नष्टकर्माष्टकार्ध: सद्बोधस्थं भुवनमखिलं तद्गतं वस्तुजालम्। आरातीये भगवति जिने नैव बंधो न मोक्षः तस्मिन् काचिन्न भवति पुनर्मूर्च्छना चेतना च ।। २९० ।।
(માતા) न ह्येतस्मिन भगवति जिने धर्मकर्मप्रपंचो रागाभावादतुलमहिमा राजते वीतरागः। एषः श्रीमान् स्वसुखनिरतः सिद्धिसीमन्तिनीशो ज्ञानज्योतिश्छुरितभुवनाभोगभागः समन्तात्।। २९१ ।।
[ શ્લોકાર્થ:-] આમનામાં (કેવળી ભગવાનમાં) ઇચ્છાપૂર્વક વચનરચનાનું સ્વરૂપ નથી જ; તેથી તેઓ પ્રગટ-મહિમાવંત છે અને સમસ્ત લોકના એક (અનન્ય) નાથ છે. તેમને દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે ) મોહના અભાવને લીધે તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહું તો છે નહિ. ૨૮૯.
[શ્લોકાર્થ-] ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને આખો લોક તથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સજ્ઞાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન) એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ જ તેમનામાં નથી કોઈ મૂર્છા કે નથી કોઈ ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય છે). ૨૯).
[શ્લોકાર્થ-] આ જિન ભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચ નથી (અર્થાત
૧. મૂછ = બેભાનપણું, બેશુદ્ધિ; અજ્ઞાનદશા. ૨. ચેતના = ભાનવાળી દશા; શુદ્ધિ, જ્ઞાનદશા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com