________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा। अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरित्तं ।। १७० ।।
ज्ञानं जीवस्वरूपं तस्माज्जानात्यात्मकं आत्मा। आत्मानं नापि जानात्यात्मनो भवति व्यतिरिक्तम।। १७० ।।
अत्र ज्ञानस्वरूपो जीव इति वितर्केणोक्तः।
इह हि ज्ञानं तावज्जीवस्वरूपं भवति, ततो हेतोरखंडाद्वैतस्वभावनिरतं निरतिशयपरमभावनासनाथं मुक्तिसुंदरीनाथं बहिर्व्यावृत्तकौतूहलं निजपरमात्मानं जानाति कश्चिदात्मा भव्यजीव इति अयं खलु स्वभाववादः। अस्य विपरीतो वितर्कः स खलु विभाववाद: प्राथमिकशिष्याभिप्रायः। कथमिति चेत्, पूर्वोक्तस्वरूपमात्मानं खलु न जानात्यात्मा, स्वरूपावस्थितः संतिष्ठति। यथोष्णस्वरूपस्याग्नेः स्वरूपमग्निः किं जानाति,
છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને; જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું કરે! ૧૭૦.
અન્વયાર્થનું જ્ઞાન] જ્ઞાન [ નીવસ્વરુપ] જીવનું સ્વરૂપ છે, [તસ્મા] તેથી [ માત્મા] આત્મા [ ત્મિરું] આત્માને [નાનાતિ] જાણે છે; [ગાત્માનું જ ગરિ નાનાતિ] જો જ્ઞાન આત્માને ન જાણે તો [ીત્મ:] આત્માથી [ વ્યતિરિન્] વ્યતિરિક્ત (જાદુ ) [ મવતિ]
ઠરે !
ટીકા:-અહીં (આ ગાથામાં) “જીવ જ્ઞાનસ્વરૂપ છે” એમ વિતર્કથી (દલીલથી) કહ્યું
પ્રથમ તો, જ્ઞાન ખરેખર જીવનું સ્વરૂપ છે; તે હેતુથી, જે અખંડ અદ્વૈત સ્વભાવમાં લીન છે, જે નિરતિશય પરમ ભાવના સહિત છે, જે મુક્તિસુંદરીનો નાથ છે અને બહારમાં કૌતુહલ વ્યાવૃત્ત કર્યું છે (અર્થાત્ બાહ્ય પદાર્થો સંબંધી કુતૂહલનો જેણે અભાવ કર્યો છે કે એવા નિજ પરમાત્માને કોઈ આત્મા-ભવ્ય જીવ-જાણે છે.-આમ આ ખરેખર સ્વભાવવાદ છે. આનાથી વિપરીત વિતર્ક (-વિચાર) તે ખરેખર વિભાવવાદ છે, પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય છે.
૧. નિરતિશય = જેનાથી બીજાં કોઈ ચડિયાતું નથી એવી; અનુત્તમ શ્રેષ્ઠ; અજોડ. ૨. કૌતૂહલ = ઇંતેજારી; ઉત્સુક્તા; આશ્ચર્ય; કૌતુક.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com