________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬]
નિયમસાર
[ ભગવાન શ્રી કુંદકુંદ
व्यवहारनयस्य सफलत्वप्रद्योतनकथनमाह।
इह सकलकर्मक्षयप्रादुर्भावासादितसकलविमलकेवलज्ञानस्य पुद्गलादिमूर्तामूर्तचेतनाचेतनपरद्रव्यगुणपर्यायप्रकरप्रकाशकत्वं कथमिति चेत्, पराश्रितो व्यवहारः इति वचनात् व्यवहारनयबलेनेति। ततो दर्शनमपि तादृशमेव। त्रैलोक्यप्रक्षोभहेतुभूततीर्थकरपरमदेवस्य शतमखशतप्रत्यक्षवंदनायोग्यस्य कार्यपरमात्मनश्च तद्वदेव परप्रकाशकत्वम्। तेन व्यवहारनयबलेन च तस्य खलु भगवतः केवलदर्शनमपि तादृशमेवेति।
तथा चोक्तं श्रुतबिन्दौ
(માનિની). "जयति विजितदोषोऽमर्त्यमय॑न्द्रमौलिप्रविलसदुरुमालाभ्यर्चितांधिर्जिनेन्द्रः। त्रिजगदजगती यस्येदृशौ व्यश्नुवाते सममिव विषयेष्वन्योन्वृत्तिं निषेद्धम्।।''
[પૂરyવશ: ] પરપ્રકાશક છે; [ તસ્મા ] તેથી [ર્શનમ ] દર્શન પર પ્રકાશક છે.
ટીકાઃ-આ, વ્યવહારનયનું સફળપણું દર્શાવનારું કથન છે.
સમસ્ત (જ્ઞાનાવરણીય) કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થતું સકળ-વિમળ કેવળ-જ્ઞાન પુદ્ગલાદિ મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન પરદ્રવ્યગુણપર્યાયસમૂહનું પ્રકાશક કઈ રીતે છે-એવો અહીં પ્રશ્ન થાય, તો તેનો ઉત્તર એમ છે કે-“પશ્રિતો વ્યવહાર: (વ્યવહાર પરાશ્રિત છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી વ્યવહારનયના બળે એમ છે (અર્થાત્ પરપ્રકાશક છે); તેથી દર્શન પણ તેવું જ (-વ્યવહારનયના બળે પરપ્રકાશક) છે. વળી ત્રણ લોકના *પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકર-પરમદેવને-કે જેઓ સો ઇદ્રોની પ્રત્યક્ષ વંદનાને યોગ્ય છે અને કાર્યપરમાત્મા છે તેમનેજ્ઞાનની માફક જ (વ્યવહારનયના બળે) પરપ્રકાશકપણું છે; તેથી વ્યવહારનયના બળે તે ભગવાનનું કેવળદર્શન પણ તેવું જ છે.
એવી રીતે શ્રતબિન્દુમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે[ શ્લોકાર્થ-] જેમણે દોષોને જીત્યા છે, જેમનાં ચરણો દેવેંદ્રો તેમ જ નરેંદ્રોના
* પ્રક્ષોભના અર્થ માટે ૮૩ મા પાનાનું પદટિપ્પણ જાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com