________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૫
कथंचित्स्वपरप्रकाशकत्वं ज्ञानस्य साधितम् अस्यापि तथा, धर्मधर्मिणोरेकस्वरूपत्वात् पावकोष्णवदिति।
(मंदाक्रांता )
आत्मा धर्मी भवति सुतरां ज्ञानदृग्धर्मयुक्तः तस्मिन्नैव स्थितिमविचलां तां परिप्राप्य नित्यम् । सम्यग्दृष्टिर्निखिलकरणग्रामनीहारभास्वान्
मुक्तिं याति स्फुटितसहजावस्थया संस्थितां ताम्।। २७९ ।।
णाणं परप्पयासं ववाहारणयेण दंसणं तम्हा । अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ।। १६४ ।।
ज्ञानं परप्रकाशं व्यवहारनयेन दर्शनं तस्मात् ।
आत्मा परप्रकाशो व्यवहारनयेन दर्शनं तस्मात् ।। १६४ ।।
પરદ્રવ્યગત નથી ( અર્થાત્ આત્મા કેવળ પરપ્રકાશક નથી, સ્વપ્રકાશક પણ છે)' એમ (વે ) માનવામાં આવે તો આત્માથી દર્શનનું (સમ્યક્ પ્રકારે) અભિન્નપણું સિદ્ધ થાય એમ સમજવું. માટે ખરેખર આત્મા સ્વપરપ્રકાશક છે. જેમ (૧૬૨ મી ગાથામાં ) જ્ઞાનનું ચિત્ સ્વપરપ્રકાશક-પણું સિદ્ધ થયું તેમ આત્માનું પણ સમજવું, કારણ કે અગ્નિ અને ઉષ્ણતાની માફક ધર્મી અને ધર્મનું એક સ્વરૂપ હોય છે.
[હવે આ ૧૬૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ:- ] જ્ઞાનદર્શનધર્મોથી યુક્ત હોવાને લીધે આત્મા ખરેખર ધર્મી છે. સકળ ઇંદ્રિયસમૂહરૂપી હિમને (નષ્ટ કરવા) માટે સૂર્ય સમાન એવો સમ્યગ્દષ્ટિ જીવ તેમાં જ (જ્ઞાનદર્શનધર્મયુક્ત આત્મામાં જ) સદા અવિચળ સ્થિતિ પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે-કે જે મુક્તિ પ્રગટ થયેલી સહજ અવસ્થારૂપે સુસ્થિત છે. ૨૭૯.
વ્યવહા૨થી છે ૫૨પ્રકાશક જ્ઞાન, તેથી દૃષ્ટિ છે; વ્યવહા૨થી છે ૫૨પ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૪.
અન્વયાર્થ:[ વ્યવહારનયેન] વ્યવહારનયથી [જ્ઞાનં] જ્ઞાન [પરપ્રાi] ૫૨પ્રકાશક છે; [ તસ્માત્ ] તેથી [ વર્શનમ્] દર્શન ૫૨પ્રકાશક છે. [ વ્યવહારનયન ] વ્યવહારનયથી [ આત્મા ]
આત્મા
Please inform us of any errors on rajesh@Atma Dharma.com