________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૭
તથા દિ
(માલિની) व्यवहरणनयेन ज्ञानपुंजोऽयमात्मा प्रकटतरसुदृष्टिः सर्वलोकप्रदर्शी। विदितसकलमूर्तामूर्ततत्त्वार्थसार्थ: સમવતિ પરમશ્રીdifમનીવરામ": ૨૮૦ |
णाणं अप्पपयासं णिच्छयणयएण दंसणं तम्हा। अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा।। १६५ ।।
ज्ञानमात्मप्रकाशं निश्चयनयेन दर्शनं तस्मात्। आत्मा आत्मप्रकाशो निश्चयनयेन दर्शनं तस्मात्।। १६५ ।।
મુગટોમાં પ્રકાશતી કીમતી માળાઓથી પૂજાય છે (અર્થાત્ જેમનાં ચરણોમાં ઇદ્રો તથા ચક્રવર્તીઓનાં મણિમાળાયુક્ત મુગટવાળાં મસ્તકો અત્યંત ઝૂકે છે), અને (લોકાલોકના સમસ્ત ) પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં એકી સાથે જ વ્યાપે છે (અર્થાત્ જે જિનંદ્રને યુગપ જણાય છે), તે જિનંદ્ર જયવંત છે.'
વળી ( આ ૧૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જ્ઞાનકુંજ એવો આ આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતાં (અર્થાત્ કેવળદર્શન પ્રગટ થતાં) વ્યવહારનયથી સર્વ લોકને દેખે છે તથા ( સાથે વર્તતા કેવળજ્ઞાનને લીધે ) સમસ્ત મૂર્ત-અમૂર્ત પદાર્થસમૂહુને જાણે છે. તે (કેવળદર્શન-જ્ઞાનયુક્ત) આત્મા પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો ) વલ્લભ થાય છે. ૨૮O.
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે; નિશ્ચયનયે છે નિજપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૫.
અન્વયાર્થ – નિશ્ચયનયેન] નિશ્ચયનયથી [ જ્ઞાનમ] જ્ઞાન [બત્મપ્રવાશં] સ્વપ્રકાશક છે; [ તસ્નાત્] તેથી [ર્શન ] દર્શન સ્વપ્રકાશક છે. [નિશ્ચયનન] નિશ્ચયનયથી [માત્મા] આત્મા [ ત્મિપ્રવેશ:] સ્વપ્રકાશક છે; [તસ્માર્] તેથી [વર્ણનમ્ ] દર્શન સ્વપ્રકાશક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com