________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथ सूत्रावतार :
णमिऊण जिणं वीरं अणंतवरणाणदंसणसहावं। वोच्छामि णियमसारं केवलिसुदकेवलीभणिदं ।।१।।
नत्वा जिनं वीरं अनन्तवरज्ञानदर्शनस्वभावम्। वक्ष्यामि नियमसारं केवलिश्रुतकेवलिभणितम्।।१।।
अथात्र जिनं नत्वेत्यनेन शास्त्रस्यादावसाधारणं मङ्गलमभिहितम्।।
नत्वेत्यादि- अनेकजन्माटवीप्रापणहेतून समस्तमोहरागद्वेषादीन् जयतीति जिनः। वीरो विक्रान्तः, वीरयते शूरयते विक्रामति कर्मारातीन विजयत इति वीर:श्रीवर्द्धमानसन्मतिनाथ- महतिमहावीराभिधानैः सनाथः परमेश्वरो महादेवाधिदेव
હવે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવવિરચિત) ગાથાસૂત્રનું અવતરણ કરવામાં આવે છે:
(હરિગીત) નમીને અનંતોત્કૃષ્ટ દર્શનશાનમય જિન વીરને કહું નિયમસાર હું કેવળીશ્રુતકેવળ પરિકથિતને. ૧.
અન્વયાર્થઃગનન્તવરજ્ઞાનનસ્વમાā] અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાનદર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની) [ નિનું વીર ] જિન વીરને [ નત્વા] નમીને [ વનિકૃતવનિમણિતમ] કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું [ નિયમસાર] નિયમસાર [ વક્ષ્યા]િ હું કહીશ.
ટીકા:-અહીં “નિન નત્વ' એ ગાથાથી શાસ્ત્રના આદિમાં અસાધારણ મંગળ કહ્યું છે.
નત્વા' ઇત્યાદિ પદોનું તાત્પર્ય કહેવામાં આવે છે:
અનેક જન્મરૂપ અટવીને પ્રાપ્ત કરાવવાના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષાદિકને જે જીતે છે તે “જિન” છે. “વીર' એટલે વિક્રાંત (-પરાક્રમી), વીરતા ફોરવે, શૌર્ય ફોરવે, વિક્રમ (પરાક્રમ ) ફોરવે, કર્મશત્રુઓ પર વિજય મેળવે, તે “વીર” છે. એવા વીરને-કે જે શ્રી વર્ધમાન, શ્રી સન્મતિનાથ, શ્રી અતિવીર અને શ્રી મહાવીર એ નામોથી યુક્ત છે, જે પરમેશ્વર છે, મહાદેવાધિદેવ છે, છેલ્લા તીર્થનાથ છે, જે ત્રણ ભુવનના સચરાચર દ્રવ્ય-ગુણ-પર્યાયોને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com