________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
पश्चिमतीर्थनाथः त्रिभुवनसचराचरद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवलज्ञानदर्शनाभ्यां युक्तो यस्तं प्रणम्य वक्ष्यामि कथयामीत्यर्थः । कं, नियमसारम् । नियमशब्दस्तावत् सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तते, नियमसार इत्यनेन शुद्धरत्नत्रयस्वरूपमुक्तम्। किंविशिष्टं, केवलिश्रुतकेवलिभणितं-केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः, श्रुतकेवलिनः सकलद्रव्यश्रुतधरास्तैः केवलिभिः श्रुतकेवलिभिश्च भणितं-सकलभव्यनिकुरम्बहितकरं नियमसाराभिधानं परमागमं वक्ष्यामीति विशिष्टेष्टदेवतास्तवनानन्तरं सूत्रकृता पूर्वसूरिणा श्रीकुन्दकुन्दाचार्यदेवगुरुणा प्रतिज्ञातम्। इति सर्वपदानां तात्पर्यमुक्तम्।
જીવ અધિકાર
( मालिनी )
जयति जगति वीरः शुद्धभावास्तमारः त्रिभुवनजनपूज्यः पूर्णबोधैकराज्यः । नतदिविजसमाजः प्रास्तजन्मद्रुबीज: समवसृतिनिवासः केवलश्रीनिवासः।। ८ ।।
એક સમયે જાણવા-દેખવામાં સમર્થ એવા સકળવિમળ (-સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનદર્શનથી संयुक्त छेतेने प्रामीने हुं छं. शुं हुं छु ? 'नियमसार' हुं छं. 'नियम' शब्द, प्रथम तो, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર માટે છે. ‘નિયમસાર’ (‘નિયમનો સાર’) એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે. કેવું છે તે? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. ‘કેવળીઓ ’તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને ‘શ્રુતકેવળીઓ ' તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, ‘નિયમસાર, નામનું પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી.
-આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું.
[હવે પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક
दुहे छे:]
[ श्लोअर्थ:- ] शुद्धभाव वडे * भारनो ( अमनो ) भेो नाश हुर्यो छे, त्रा
* भार = (१) अमहेव; (२) हिंसा; ( 3 ) भरा.
[
Please inform us of any errors on rajesh@AtmaDharma.com