SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates 卐 卐 卐 -૧૧ 卐 નિશ્ચય-૫૨માવશ્યક અધિકાર 卐 卐 556666666 अथ सांप्रतं व्यवहारषडावश्यकप्रतिपक्षशुद्धनिश्चयाधिकार उच्यते। जो हवदि अण्णवसो तस्स दु कम्मं भणति आवासं । कम्मविणासणजोगो णिव्वुदिमग्गो त्ति पिज्जुत्तो ।। १४१ ।। यो न भवत्यन्यवशः तस्य तु कर्म भणन्त्यावश्यकम् । कर्मविनाशनयोगो निर्वृतिमार्ग इति प्ररूपितः ।। १४१ ।। अत्रानवरतस्ववशस्य निश्चयावश्यककर्म भवतीत्युक्तम्। હવે વ્યવહાર છ આવશ્યકોથી પ્રતિપક્ષ શુદ્ઘનિશ્ચયનો ( શુદ્ઘનિશ્ચય-આવશ્યકનો ) અધિકાર કહેવામાં આવે છે. નથી અન્યવશ જે જીવ, આવશ્યક ક૨મ છે તેહને; આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧. અન્વયાર્થ:ન્ય: અન્યવશ: ન મવતિ] અન્યવશ નથી ( અર્થાત્ જે જીવ અન્યને વશ નથી ) [ તત્ત્વ તુ આવશ્યમ્ ર્મ મન્તિ] તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને આવશ્યક કર્મ છે એમ ૫૨મ યોગીશ્વરો કહે છે). [ ર્મવિનાશનયોગ: ] કર્મનો વિનાશ કરનારો યોગ (−એવું જે આ આવશ્યક કર્મ ) [ નિવૃત્તિમાર્ગ: ] તે નિર્વાણનો માર્ગ છે [કૃતિ પ્રવિત: ] એમ કહ્યું છે. ટીકા:-અહીં (આ ગાથામાં ), નિરંતર સ્વવશને નિશ્ચય-આવશ્યક-કર્મ છે એમ કહ્યું છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy