________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-સમાધિ અધિકાર
[ ર૫૩
जस्स सण्णिहिदो अप्पा संजमे णियमे तवे। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।। १२७ ।।
यस्य सन्निहितः आत्मा संयमे नियमे तपसि। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२७ ।।
अत्राप्यात्मैवोपादेय इत्युक्तः।
यस्य खलु बाह्यप्रपंचपराङ्मुखस्य निर्जिताखिलेन्द्रियव्यापारस्य भाविजिनस्य पापक्रियानिवृत्तिरूपे बाह्यसंयमे कायवाङ्मनोगुप्तिरूपसकलेन्द्रियव्यापारवर्जितेऽभ्यन्तरात्मनि परिमितकालाचरणमात्रे नियमे परमब्रह्मचिन्मयनियतनिश्चयान्तर्गताचारे स्वरूपेऽविचलस्थितिरूपे व्यवहारप्रपंचितपंचाचारे पंचमगतिहेतुभूते किंचनभावप्रपंचपरिहीणे सकलदुराचारनिवृत्तिकारणे
પરમતપશ્ચર परमगुरुप्रसादासादितनिरंजननिजकारणपरमात्मा सदा सन्निहित इति
સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૭.
અન્વયાર્થનું યરચ] જેને [ સંય] સંયમમાં, [ નિયમ] નિયમમાં અને [ તપસિ] તપમાં [માત્મા] આત્મા [ સન્નિહિત:] સમીપ છે, [10] તેને [ સામાયિ$] સામાયિક [સ્થાયિ] સ્થાયી છે [તિ છેવતિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકા:-અહીં (આ ગાથામાં) પણ આત્મા જ ઉપાદેય છે એમ કહ્યું છે.
બાહ્ય પ્રપંચથી પરાડમુખ અને સમસ્ત ઇંદ્રિયવ્યાપારને જીતેલા એવા જે ભાવી જિનને પાપક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્યસંયમમાં, કાય-વચન-મનો ગુણિરૂપ, સમસ્ત ઇંદ્રિયવ્યાપાર રહિત અત્યંતરસંયમમાં, માત્ર પરિમિત (મર્યાદિત) કાળના આચરણ-સ્વરૂપ નિયમમાં, નિજસ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ, ચિન્મય-પરમબ્રહ્મમાં નિયત (નિશ્ચળ રહેલા) એવા નિશ્ચયઅંતર્ગતઆચારમાં (અર્થાત્ નિશ્ચય-અભ્યતર-નિયમમાં), વ્યવહારથી *પ્રપંચિત (જ્ઞાન-દર્શન-ચારિત્રતપ-વીર્યાચારરૂપ ) પંચા–ચારમાં (અર્થાત્ વ્યવહાર-તપશ્ચરણમાં), તથા પંચમગતિના હેતુભૂત, કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત, સકળ દુરાચારની નિવૃત્તિના કારણભૂત એવા પરમ તપશ્ચરણમાં (-આ બધામાં) પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરાયેલો નિરંજન નિજ
* પ્રપંચિત = દર્શાવવામાં આવેલા વિસ્તાર પામેલા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com