________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
परममाध्यस्थ्यभावाद्यारूढस्थितस्य परममुमुक्षोः स्वरूपमत्रोक्तम्।
यः सहजवैराग्यप्रासादशिखरशिखामणिः विकारकारणनिखिलमोहरागद्वेषाभावाद् भेदकल्पनापोढपरमसमरसीभावसनाथत्वात्रसस्थावरजीवनिकायेषु समः, तस्य च परमजिनयोगीश्वरस्य सामायिकाभिधानव्रतं सनातनमिति वीतरागसर्वज्ञमार्गे सिद्धमिति।
(માલિની) त्रसहतिपरिमुक्त स्थावराणां वधैर्वा परमजिनमुनीनां चित्तमुच्चैरजस्रम्। अपि चरमगतं यन्निर्मलं कर्ममुक्त्यै तदहमभिनमामि स्तौमि संभावयामि।। २०४ ।।
(અનુપુમ ) केचिदद्वैतमार्गस्थाः केचिद्वैतपथे स्थिताः। द्वैताद्वैतविनिर्मुक्तमार्गे वर्तामहे वयम्।। २०५ ।।
પ્રત્યે [+: ] સમભાવવાળો છે, [7] તેને [સામાયિ] સામાયિક [ રથા]િ સ્થાયી છે [તિ ફેવતિશાસને] એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
ટીકા-અહીં, પરમ માધ્યસ્થભાવ વગેરેમાં આરૂઢ થઈને રહેલા પરમ-મુમુક્ષુનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણિ (અર્થાત્ પરમ સહજ-વૈરાગ્યવંત મુનિ) વિકારના કારણભૂત સમસ્ત મોહરાગદ્વેષના અભાવને લીધે ભેદકલ્પનાવિમુક્ત પરમ સમરસીભાવ સહિત હોવાથી ત્રસ-સ્થાવર (સમસ્ત ) જીવ-નિકાયો પ્રત્યે સમભાવવાળો છે, તે પરમ જિનયોગીશ્વરને સામાયિક નામનું વ્રત સનાતન (સ્થાયી) છે એમ વીતરાગ સર્વજ્ઞના માર્ગમાં સિદ્ધ છે.
[ હવે આ ૧૨૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ આઠ શ્લોકો કહે છે: ]
[શ્લોકાર્થ-] પરમ જિનમુનિઓનું જે ચિત્ત (ચૈતન્યપરિણમન) નિરંતર ત્રસ જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના વધથી અત્યંત વિમુક્ત છે, વળી જે (ચિત્ત) અંતિમ અવસ્થાને પામેલું અને નિર્મળ છે, તેને હું કર્મથી મુક્ત થવાને અર્થે નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. ૨૦૪.
ઈ જીવો અદ્વૈતમાર્ગમાં સ્થિત છે અને કોઈ જીવો દ્વતમાર્ગમાં સ્થિત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com