________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમ-સમાધિ અધિકાર
[૨૪૯
प्रशस्तसमस्तकायवाङ्मनसां व्यापाराभावात् त्रिगुप्तः, स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियाणां मुखैस्तत्तद्योग्यविषयग्रहणाभावात् पिहितेन्द्रियः, तस्य खलु महामुमुक्षोः परमवीतरागसंयमिनः सामायिकं व्रतं शश्वत् स्थायि भवतीति।
| (મંeiતા) इत्थं मक्त्वा भवभयकरं सर्वसावद्यराशिं नीत्वा नाशं विकृतिमनिशं कायवाङ्मानसानाम्। अन्तःशुद्धया परमकलया साकमात्मानमेकं વુલ્ફ નq: રિથરમમયં શુદ્ધ શીતં યાતિયા ૨૦૨ // जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे।।१२६ ।।
यः समः सर्वभूतेषु स्थावरेषु त्रसेषु वा। तस्य सामायिकं स्थायि इति केवलिशासने।। १२६ ।।
*વ્યાસંગથી વિમુક્ત છે, પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત કાય-વચન-મનના વ્યાપારના અભાવને લીધે ત્રિગુપ્ત (ત્રણ ગુતિવાળો) છે અને સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ ને શ્રોત્ર નામની પાંચ ઇંદ્રિયો દ્વારા તે તે ઇન્દ્રિયને યોગ્ય વિષયના ગ્રહણનો અભાવ હોવાથી બંધ કરેલી ઇંદ્રિયોવાળો છે, તે મહામુમુક્ષુ પરમવીતરાગ-સંયમીને ખરેખર સામાયિકવ્રત શાશ્વત-સ્થાયી છે.
[ હવે આ ૧૨૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] આ રીતે ભવભયના કરનારા સમસ્ત સાવધસમૂહને છોડીને, કાયવચન-મનની વિકૃતિને નિરંતર નાશ પમાડીને, અંતરંગ શુદ્ધિથી પરમ કળા સહિત (પરમ જ્ઞાનકળા સહિત ) એક આત્માને જાણીને જીવ સ્થિરથમમય શુદ્ધ શીલને પ્રાપ્ત કરે છે (અર્થાત શાશ્વત સમતામય શુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરે છે). ૨૦૩.
સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૬.
અન્વયાર્થ:– 1: ] જે [ થાવરેy] સ્થાવર [વા ] કે [ ત્રરોષ ] ત્રસ [ સર્વભૂતેષુ ] સર્વ
જીવો
* વ્યાસંગ = ગાઢ સંગ; સંગ; આસક્તિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com