________________
૨૪૦ ]
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
નિયમસાર
कायाईपरदव्वे थिरभावं परिहरत्तु अप्पाणं। तस्स हवे तणुसग्गं जो झायइ णिव्वियप्पेण ।। १२१ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
कायादिपरद्रव्ये स्थिरभावं परिहृत्यात्मानम्। तस्य भवेत्तनूत्सर्गो यो ध्यायति निर्विकल्पेन ।। १२१ ।।
निश्चयकायोत्सर्गस्वरूपाख्यानमेतत्।
सादिसनिधनमूर्तविजातीयविभावव्यंजनपर्यायात्मकः स्वस्याकारः कायः। आदिशब्देन क्षेत्रवास्तुकनकरमणीप्रभृतयः । एतेषु सर्वेषु स्थिरभावं सनातनभावं परिहृत्य नित्यरमणीयनिरंजननिजकारणपरमात्मानं व्यवहारक्रियाकांडाडम्बरविविधविकल्पकोलाहलविनिर्मुक्तसहजपरमयोगबलेन नित्यं ध्यायति यः सहजतपश्चरणक्षीरवारांराशिनिशीथिनीहृदयाधीश्वरः, तस्य खलु सहजवैराग्यप्रासादशिखरशिखामणेर्निश्चयकायोत्सर्गो भवतीति।
યોગનિષ્ઠ યોગીને કયારેક વિકલ્પો ઊઠે છે), તેની અર્ધના મતમાં મુક્તિ થશે કે નહિ થાય તે કોણ જાણે છે? ૧૯૪.
કાયાદિ ૫૨દ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને
ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧૨૧.
અન્વયાર્થ:- વ્યાયાવિપદ્રવ્ય] કાયાદિ ૫૨દ્રવ્યમાં [સ્થિમાવત્ પરિક્રૃત્ય] સ્થિરભાવ છોડીને [z: ] જે [ આત્માનન્] આત્માને [નિર્વિજ્વેન] નિર્વિકલ્પપણે [ધ્યાયતિ] ધ્યાવે છે, [તસ્ય ] તેને [ તનૂત્સર્ગ: ] કાયોત્સર્ગ [ભવેત્ ] છે.
ટીકા:-આ, નિશ્ચયકાયોત્સર્ગના સ્વરૂપનું કથન છે.
સાદિ–સાંત મૂર્ત વિજાતીય-વિભાવ-વ્યંજનપર્યાયાત્મક પોતાનો આકાર તે કાય. ‘આદિ’ શબ્દથી ક્ષેત્ર, ઘર, કનક, રમણી વગેરે. આ બધામાં સ્થિરભાવ-સનાતનભાવ પરિહરીને (-કાયાદિક સ્થિર છે એવો ભાવ છોડીને) નિત્ય-૨મણીય નિરંજન નિજ કા૨ણપ૨માત્માને વ્યવહાર ક્રિયાકાંડના આડંબર સંબંધી વિવિધ વિકલ્પરૂપ કોલાહલ વિનાના સહજ-૫૨મ-યોગના બળથી જે સહજ-તપશ્ચરણરૂપી ક્ષીરસાગરનો ચંદ્ર (-સહજ તપરૂપી ક્ષીરસાગરને ઉછાળવામાં ચંદ્ર સમાન એવો જે જીવ) નિત્ય ધ્યાવે છે, તે સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણને ( –તે પરમ સહજ-વૈરાગ્યવંત જીવને ) ખરેખર નિશ્ચયકાયોત્સર્ગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com