SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર [ ૨૩૯ (દરજી) वचनरचनां त्यक्त्वा भव्यः शुभाशुभलक्षणां सहजपरमात्मानं नित्यं सुभावयति स्फुटम्। परमयमिनस्तस्य ज्ञानात्मनो नियमादयं भवति नियमः शुद्धो मुक्त्यंगनासुखकारणम्।। १९१ ।। (માનિની) अनवरतमखंडाद्वैतचिन्निर्विकारे निखिलनयविलासो न स्फुरत्येव किंचित्। अपगत इह यस्मिन् भेदवादस्समस्त: तमहमभिनमामि स्तौमि संभावयामि।। १९२ ।। (અનુદુમ ) इदं ध्यानमिदं ध्येयमयं ध्याता फलं च तत। एभिर्विकल्पजालैर्यनिर्मुक्तं तन्नमाम्यहम्।।१९३ ।। (અનુદુમ્ ) भेदवादाः कदाचित्स्युर्यस्मिन् योगपरायणे। तस्य मुक्तिर्भवेन्नो वा को जानात्यार्हते मते।। १९४ ।। [હવે આ ૧૨૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છે:] [ શ્લોકાર્થ-] જે ભવ્ય શુભાશુભસ્વરૂપ વચનરચનાને છોડીને સદા ફુટપણે સહજપરમાત્માને સમ્યક પ્રકારે ભાવે છે, તે જ્ઞાનાત્મક પરમ યમીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું કારણ એવો આ શુદ્ધ નિયમ નિયમથી (–અવશ્ય ) છે. ૧૯૧. [ શ્લોકાર્થ:-] જે અનવરતપણે (-નિરંતર) અખંડ અદ્વૈત ચૈતન્યને લીધે નિર્વિકાર છે તેમાં (તે પરમાત્મપદાર્થમાં) સમસ્ત નવવિલાસ જરાય સ્કુરતો જ નથી. જેમાંથી સમસ્ત ભેદવાદ (-નયાદિ વિકલ્પ) દૂર થયેલ છે તેને (તે પરમાત્મ-પદાર્થને) હું નમું છું, સ્તવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. ૧૯૨. [શ્લોકાર્થ-] આ ધ્યાન છે, આ ધ્યેય છે, આ ધ્યાતા છે અને પેલું ફળ છે-આવી વિકલ્પજાળોથી જે મુક્ત (-રહિત) છે તેને (-તે પરમાત્મતત્ત્વને) હું નમું છું. ૧૯૩. [શ્લોકાર્થ-] જે યોગપરાયણમાં કદાચિત ભેદવાદો ઉત્પન્ન થાય છે (અર્થાત જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy