SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬] Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ चान्तर्मुखाकारपरमसमाधियुक्तेन परमजिनयोगीश्वरेण पापाटवीपावकेन पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहेण सहजवैराग्यप्रासादशिखरशिखामणिना परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभेण कर्तव्य इति । (મંદ્રાાંતા) प्रायश्चित्तं भवति सततं स्वात्मचिंता मुनीनां मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्धूतपापाः। अन्या चिंता यदि च यमिनां ते विमूढाः स्मरार्ताः પાપા: પાપં વિવધતિ મુન્નુ: હિં પુનશ્ચિત્રનેતન્।। ૧૮૦ || कोहादिसगब्भावक्खयपहुदिभावणाए णिग्गहणं । पायच्छित्तं भणिदं णियगुणचिंता य णिच्छयदो ।। ११४ ।। क्रोधादिस्वकीयभावक्षयप्रभृतिभावनायां निर्ग्रहणम् । प्रायश्चित्तं भणितं निजगुणचिंता च निश्चयतः ।। ११४ ।। ૫રમ જિનયોગીશ્વર, પાપરૂપી અટવીને (બાળવા) માટે અગ્નિ સમાન, પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેમાત્ર પરિગ્રહના ધારી, સહજવૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ સમાન અને પરમાગમરૂપી પુષ્પરસ-ઝરતા મુખવાળા પદ્મપ્રભુ આ પ્રાયશ્ચિત્ત નિરંતર કર્તવ્ય છે. [હવે આ ૧૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છેઃ ] [ શ્લોકાર્થ:- ] મુનિઓને સ્વાત્માનું ચિંતન તે નિરંતર પ્રાયશ્ચિત્ત છે; નિજ સુખમાં રતિવાળા તેઓ તે પ્રાયશ્ચિત્ત વડે પાપને ખંખેરી મુક્તિને પામે છે. જો મુનિઓને (સ્વાત્મા સિવાય) અન્ય ચિંતા હોય તો તે વિમૂઢ કામાર્ત પાપીઓ ફરી પાપને ઉત્પન્ન કરે છે.-આમાં શું આશ્ચર્ય છે? ૧૮૦. ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિત્તમાં, ૧૧૪. અન્વયાર્થ:[ ોધાવિસ્વીયમાવક્ષયપ્રકૃતિમાવનયાં] ક્રોધ વગેરે સ્વીય ભાવોના ( –પોતાના વિભાવભાવોના ) ક્ષયાદિકની ભાવનામાં [નિર્પ્રજ્ઞસ્] રહેવું [૬] અને [નિનમુળવિંતા ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy